શોધખોળ કરો
સાક્ષી મલિકનો ફરી એક વખત જોવા મળ્યો બિકિની અંદાજ, વાયરલ થઈ તસવીરો

તસવીર સાક્ષી મલિક ઈન્સ્ટાગ્રામ
1/6

મુંબઈ: બોલીવૂડ ફિલ્મ 'સોનૂ કી ટીટૂ કી સ્વીટી' ના સોંગ બમ ડિગી ડિગીમાં જોવા મળેલી મોડલ સાક્ષી મલિક પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે. હાલ સાક્ષી તેની બિકિની તસવીરોને લઈને ચર્ચામાં છે.
2/6

આ તસવીરોમાં સાક્ષીનો હોટ બિકિની અંદાજ જોવા મળી રહ્યો છે. સાક્ષી અલગ-અલગ અંદાજમાં પોઝ આપી રહી છે.
3/6

બોલીવૂડ અભિનેત્રી અને મોડલ સાક્ષી મલિકની હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ છે. અભિનેત્રીનો ખૂબ જ હોટ અંદાજ જોવા મળ્યો છે.
4/6

એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી રહી છે.
5/6

સાક્ષી મલિક પોતાની તસવીરોને કારણે ચર્ચામાં છે. અભિનેત્રી સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે.
6/6

સાક્ષી દરેક લૂકમાં ખૂબ જ ગ્લેમરસ લાગે છે. ફેન્સ પણ સાક્ષીના હોટ અંદાજને પસંદ કરે છે. (તમામ તસવીરો સાક્ષી મલિક ઈન્સ્ટાગ્રામ)
Published at : 12 Jun 2022 04:53 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ટેકનોલોજી
જામનગર
ક્રાઇમ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
