શોધખોળ કરો
સારા અલી ખાને શેર કર્યું તેનું ફિટેનસ અને બ્યુટી સિક્રેટ, આકારણે રહે છે સ્લિમ એન્ડ ફિટ
સારા અલી ખાન
1/5

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન ન માત્રા તેની ફિલ્મોને લઇને ચર્ચામાં છે પરંતુ તેની ફિટનેસ અને સ્ટાઇલ ને લઇને પણ ચર્ચામાં રહે છે. તેમણે તેમની સુંદરતા અને ફિટનેસનું સિક્રેટ તેમના ફેન્સ સાથે શેર કરતા યોગાનું મહત્વ સમજાવતાં તેમનો ફિટનેસ મંત્રે શેર કર્યો છે
2/5

સારા અલીખાનને પરસેવા પાડવાનું મહત્વ ખબર છે એટલે કે જીવનમાં શારીરિક શ્રમનું મહત્વ તે સમજે છે. તે દિવસની શરૂઆત કાર્ડિયો વર્કઆઉટથી કરે છે. તે ન્યૂયોર્કમાં હતી તો સવારે નાસ્તા બાદ વર્કઆઉટ કરતી હતી. ઉપરાંત અહીં તેમણે વજન કરવા માટે બોક્સિગ અને સાયક્લિંગ પણ કર્યું.
Published at : 05 Jun 2021 04:23 PM (IST)
આગળ જુઓ





















