ટીવીના પોપ્યુલર શો 'યે મેરી લાઈફ હૈ'થી લાઈમલાઈટમાં આવેલી શમા સિકંદર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોસ્ટ દ્વારા ચાહકોને અંગત જીવનની અપડેટ આપે છે.
2/6
હંમેશા પોતાના બોલ્ડ એક્ટથી ફેન્સને ચોંકાવનારી એક્ટ્રેસ શમા સિકંદર પોતાની હોટ તસવીરોને લઈ ચર્ચામાં છે.
3/6
શમાએ બોલ્ડ તસવીરો શેર કરી છે. શમાની આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. શમા સિકન્દરને અસલી ઓળખ વર્ષ 2003માં પ્રસારિત થયેલા ટીવી શૉ 'યે મેરી લાઇફ હૈ'થી મળી હતી. આમાં શમા સિકન્દર સૂટ-સલવારમાં એકદમ ટીવીની વહુના લૂકમાં દેખાઇ હતી.
4/6
શમા સિકન્દરે સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. શમા પોતાની બોલ્ડ અને હોટ તસવીરો ફેન્સ માટે શેર કરતી રહે છે. છેલ્લા ઘણા સમયથી ટીવી પડદા પરથી દૂર શમા સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ છે.
5/6
બોલીવૂડ એક્ટ્રેસ શમા સિકંદર થોડા સમય પહેલાં વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ 'માયા'માં જોવા મળી હતી, આ વેબસિરીઝમાં તેણે ખૂબ જ હોટ સીન આપ્યા હતા.