શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Mouni Roy Photo: ક્રોપ ટોપમાં મૌની રોયએ બતાવી દિલકશ અદા, તસવીરો થઈ વાયરલ
Mouni Roy Photo: એક્ટ્રેસ મૌની રોય પોતાના દરેક લુકથી ફેન્સને દિવાના બનાવે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે.
![Mouni Roy Photo: એક્ટ્રેસ મૌની રોય પોતાના દરેક લુકથી ફેન્સને દિવાના બનાવે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/28/b1c136870f03c166016e6793e6498e381735372866818397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મૌની રોય
1/6
![ટીવીની દુનિયાથી બોલિવૂડ સુધીની સફર કરનાર હૉટ એન્ડ બ્યુટીફુલ એક્ટ્રેસ મૌની રોય ફરી એકવાર પોતાના બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/28/b0793d612534bab3e4514da1459746dab580d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીવીની દુનિયાથી બોલિવૂડ સુધીની સફર કરનાર હૉટ એન્ડ બ્યુટીફુલ એક્ટ્રેસ મૌની રોય ફરી એકવાર પોતાના બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં આવી છે.
2/6
![તાજેતરમાં અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/28/53e53f8af4ba37014d32b3516c00f5d4f307b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાજેતરમાં અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
3/6
![વાયરલ થઈ રહેલી આ તસવીરોમાં અભિનેત્રીની હોટ સ્ટાઈલ સ્પષ્ટપણે જોઈ શકાય છે. જેના પર ફ્રેન્ડ મનભરીને કોમેન્ટ ભરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/28/ab20947bc256c50ee6b427207a5c5a5ace44f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વાયરલ થઈ રહેલી આ તસવીરોમાં અભિનેત્રીની હોટ સ્ટાઈલ સ્પષ્ટપણે જોઈ શકાય છે. જેના પર ફ્રેન્ડ મનભરીને કોમેન્ટ ભરી રહ્યા છે.
4/6
![ટીવીની દુનિયાથી લઈને બોલિવૂડ સુધી પોતાની એક્ટિંગ અને સુંદરતા ફેલાવનાર અભિનેત્રી મૌની રોયે ઈન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને સનસની મચાવી દીધી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/28/8b461d6d05140a254446685d572dc497c814a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીવીની દુનિયાથી લઈને બોલિવૂડ સુધી પોતાની એક્ટિંગ અને સુંદરતા ફેલાવનાર અભિનેત્રી મૌની રોયે ઈન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને સનસની મચાવી દીધી છે.
5/6
![તમને જણાવી દઈએ કે મૌની રોય ક્યારેક તેના ટ્રેડિશનલ લુકમાં, ક્યારેક તેના ગ્લેમરસ સ્ટાઈલમાં તો ક્યારેક તેના બોલ્ડ અવતારમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/28/1085684df4dd6935c3e44918c1c7566ef0ca7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમને જણાવી દઈએ કે મૌની રોય ક્યારેક તેના ટ્રેડિશનલ લુકમાં, ક્યારેક તેના ગ્લેમરસ સ્ટાઈલમાં તો ક્યારેક તેના બોલ્ડ અવતારમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી જોવા મળે છે.
6/6
![મૌની રોયની ફેશન સેન્સ યુવા ગર્લમાં ખુબ પોપ્યુલર છે. તે પોતાની હોટ અદાઓને કારણે ફેન્સ વચ્ચે ખુબ જ ચર્ચામાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/28/cd91d8e2315e34faeefdf71bd7d48ce9467e3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મૌની રોયની ફેશન સેન્સ યુવા ગર્લમાં ખુબ પોપ્યુલર છે. તે પોતાની હોટ અદાઓને કારણે ફેન્સ વચ્ચે ખુબ જ ચર્ચામાં રહે છે.
Published at : 28 Dec 2024 01:36 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)