શોધખોળ કરો
Shama Sikander: ગ્રીન કલરની બિકિનીમાં શમા સિકન્દરે આપ્યા કાતિલ પોઝ, વાયરલ થઈ તસવીરો
Shama Sikander: ગ્રીન કલરની બિકિનીમાં શમા સિકન્દરે આપ્યા કાતિલ પોઝ, વાયરલ થઈ તસવીરો
શમા સિકન્દર
1/7

Shama Sikander Hot Pic: બોલિવૂડ એક્ટ્રેસ શમા સિકંદરે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેમાં તે ગ્રીન બિકીનીમાં કિલર પોઝ આપી રહી છે. શમાનો આ હોટ અંદાજ વાયરલ થઈ રહ્યો છે.
2/7

આ તસવીરમાં તેના પરફેક્ટ બોડી અને ખુલ્લા વાળની સાથે હળવા મેકઅપની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
Published at : 11 Jun 2024 05:02 PM (IST)
આગળ જુઓ