શોધખોળ કરો
Surveen chawla: એક્ટ્રેસ સુરવીન ચાવલાનો ગ્લેમરસ લૂક, જુઓ તસવીરો
Surveen chawla: એક્ટ્રેસ સુરવીન ચાવલાનો શાનદાર સાડી લૂક, જુઓ તસવીરો
સુરવીન ચાવલા
1/6

પંજાબી એક્ટ્રેસ સુરવીન ચાવલા આજકાલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. સુરવીન ચાવલાએ ગ્લેમરસ લૂકમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. સુરવીન આ નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ફેન્સ પણ અભિનેત્રીના આ લૂકને પસંદ કરી રહ્યા છે.
2/6

અભિનેત્રી સ્ટાઈલિશ આઉટફિટમાં એકદમ સિમ્પલ પોઝ આપતી જોવા મળી રહી છે. ફુલ સ્લિવ બ્લાઉઝ સાથે સુરવીને આ સ્ટાઈલ અપનાવી છે. નવો લૂક ફેન્સને પણ પસંદ આવી રહ્યો છે.
Published at : 09 Nov 2024 03:21 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
સ્પોર્ટ્સ
ધર્મ-જ્યોતિષ
દેશ





















