શોધખોળ કરો
Tara sutaria: પિંક ઓફ શોલ્ડર ડ્રેસમાં તારા સુતરિયાએ શેર કરી તસવીરો, કાતિલ અંદાજ થયો વાયરલ
Tara sutaria: પિંક ઓફ શોલ્ડર ડ્રેસમાં તારા સુતરિયાએ શેર કરી તસવીરો, કાતિલ અંદાજ થયો વાયરલ
તારા સુતરીયા
1/7

અભિનેત્રી તારા સુતારિયાએ પોતાની હોટનેસથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરે છે, ત્યારે તે ઝડપથી વાયરલ થઈ જાય છે.
2/7

તાજેતરમાં અભિનેત્રીએ તેના લેટેસ્ટ હોટ અને બોલ્ડ લુકની તસવીરો શેર કરીને ચાહકોના હૃદયના ધબકારા વધારી દીધા છે.
Published at : 07 May 2023 10:10 PM (IST)
આગળ જુઓ