શોધખોળ કરો
Urfi Javedએ પહેર્યો એવો અતરંગી ડ્રેસ, તસવીરો જોઇને ફેન્સનું પણ દિમાગ ચકરાયું, જુઓ......
ઉર્ફીના આ લૂકને જોઈને યૂઝર્સ તેને ખૂબ ટ્રૉલ કરી રહ્યા છે. ઉર્ફી જાવેદે આ વખતે એકદમ અતરંગી ડ્રેસ પહેરીને ફોટોશૂટ કરાવ્યુ છે....

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6

Urfi Javed Photos: ઓટીટી એન્ડ ટેલિવિઝન સ્ટાર ગર્લ ઉર્ફી જાવેદ ફરી એકવાર પોતાની તસવીરો પર ટ્રૉલ થઇ રહી છે. ઉર્ફી જાવેદે ફરી એકવાર પોતાની વિચિત્ર અને અજીબોગરીબ ફેશનથી બધાને ચોંકાવી દીધા છે. ઉર્ફીના આ લૂકને જોઈને યૂઝર્સ તેને ખૂબ ટ્રૉલ કરી રહ્યા છે. ઉર્ફી જાવેદે આ વખતે એકદમ અતરંગી ડ્રેસ પહેરીને ફોટોશૂટ કરાવ્યુ છે....
2/6

ઉર્ફી જાવેદ પોતાની અનોખી ફેશન સેન્સના કારણે સોશિયલ મીડિયા પર હંમેશા લાઇમલાઇટમાં રહે છે. ઉર્ફી જાવેદની તસવીરો અવારનવાર વાયરલ થતી રહે છે.
3/6

બિગ બોસ ઓટીટી ફેમ ઉર્ફીનો ડ્રેસ લોકોનું ધ્યાન ખેંચે છે. ઉર્ફી જાવેદે ફરી એકવાર અનોખો ડ્રેસ પહેરીને લોકોને ચોંકાવી દીધા છે.
4/6

આ વખતે ઉર્ફી જાવેદે એવો ડ્રેસ પહેર્યો કે લોકો માટે સમજવું મુશ્કેલ બની ગયું. ઉર્ફી જાવેદની નવી તસવીરોના ચાહકો વખાણ કરી રહ્યા છે પરંતુ ઘણા યુઝર્સે તેને જોરદાર ટ્રોલ કરી છે.
5/6

ઉર્ફી જાવેદ વિશે, એક યૂઝરે લખ્યું છે, 'છપરી ગર્લ', એક યૂઝરે લખ્યું છે, 'તે અડધા કપડા પહેરીને આવી હતી', એક યૂઝરે લખ્યું છે, 'ખબર નથી તે શું પહેરે છે'. ઉર્ફી જાવેદે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો નવો લૂક શેર કર્યો છે. અભિનેત્રીની આ પૉસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
6/6

ઉર્ફી જાવેદને આજે કોઈ ઓળખની જરૂર નથી. કેટલાક લોકોને તેની શાનદાર સ્ટાઇલ અને તેના કપડાં પહેરવાની રીત પસંદ છે તો કેટલાકને તેની સ્ટાઇલ બિલકુલ પસંદ નથી.
Published at : 10 Dec 2023 12:31 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
