Vaani Kapoor Photos: વાણી કપૂરે ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશતાની સાથે જ પોતાના અભિનયનો જાદુ દેશભરના લોકો પર પાથર્યો. ત્યારથી, અભિનેત્રી સતત દરેક ભૂમિકામાં પોતાને સાબિત કરી રહી છે.
2/6
વાણી કપૂરે હાલમાં સ્ટાઈલિશ લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે. ફેન્સ પણ તેના આ ગ્લેમરસ અંદાજને લાઈક કરી રહ્યા છે.
3/6
એક્ટ્રેસ વાણી સિલ્વર કલરના આઉટફિટમાં કેમેરાની સામે શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
4/6
ફેન્સ તેના આ બોલ્ડ લૂક પર ફિદા થયા છે. ઈન્સ્ટાગ્રામ પર વાણી કપૂરનો આ ગ્લેમરસ અંદાજ વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ તેની આ તસવીરો પર કોમેન્ટનો વરસાદ કરી રહ્યા છે.
5/6
વાણી તેના અભિનય ઉપરાંત તેના લુકના કારણે પણ ચર્ચામાં છે. તેણે પોતાની સ્ટાઈલ અને બોલ્ડનેસથી ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું છે. અવારનવાર તેના ગ્લેમરસ લુક વાયરલ થતા રહે છે.
6/6
વાણી કપૂર બોલીવુડની જાણીતી એકટ્રેસ છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેની કારકિર્દીની શરૂઆત યશ રાજ ફિલ્મ્સ સાથે કરી હતી.