શોધખોળ કરો
Anant Ambani ના સગાઇ સમારોહમાં આરાધ્યા બચ્ચન સાથે પહોંચી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ તસવીરો
બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન પુત્રી આરાધ્યા સાથે અનંત અંબાણીના સગાઈ સમારોહમાં હાજરી આપવા પહોંચી હતી.
Aishwarya Rai
1/9

બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન પુત્રી આરાધ્યા સાથે અનંત અંબાણીના સગાઈ સમારોહમાં હાજરી આપવા પહોંચી હતી.
2/9

મા-દીકરીની બોન્ડિંગ જોઈને લોકો દંગ રહી ગયા હતા.
Published at : 20 Jan 2023 09:56 AM (IST)
આગળ જુઓ