શોધખોળ કરો
Akansha Ranjan Kapoor: અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે આકાંક્ષા રંજન કપૂર, જુઓ બોલ્ડ સાડી લૂક
Akansha Ranjan Kapoor: અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે આકાંક્ષા રંજન કપૂર, જુઓ બોલ્ડ સાડી લૂક
આકાંક્ષા રંજન કપૂર
1/7

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટની ખાસ મિત્ર અને હિન્દી સિનેમાની ઉભરતી અભિનેત્રી આકાંક્ષા રંજન કપૂર તેની સુંદરતા અને લુકને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે.
2/7

આકાંક્ષા ભલે અત્યાર સુધી બહુ ઓછી ફિલ્મો કે સિરીઝમાં જોવા મળી હોય, પરંતુ તે લોકપ્રિયતાના મામલામાં બોલિવૂડની કોઈપણ અભિનેત્રીથી પાછળ નથી.
Published at : 17 Aug 2024 08:10 PM (IST)
આગળ જુઓ