શોધખોળ કરો
Alaya F Bikini Photos: માલદીવના બીચ પરથી અલાયા એફે શેર કરી બિકીની તસવીરો, ફેન્સ થયા ફીદા...
બોલીવુડ એક્ટ્રેસ અલાયા એફ ઈંડસ્ટ્રીની સૌથી ચર્ચિત સ્ટાર કિડમાંથી એક છે. અલાયા ઈંડસ્ટ્રીમાં પોતાનું ડેબ્યુ કરી ચુકી છે. આ સિવાય તે પોતાના હોટ ફોટોના કારણે પણ ચર્ચામાં રહે છે.

અલાયા એફ (સોર્સ- ઈંસ્ટાગ્રામ)
1/6

બોલીવુડ એક્ટ્રેસ પૂજા બેદીની દિકરી અલાયા ઈંડસ્ટ્રીની ચર્ચિત સ્ટાર કિડમાંથી એક છે. અલાયા ઈંડસ્ટ્રીમાં પોતાનું ડેબ્યું કરી ચુકી છે. આ સિવાય તે પોતાના હોટ ફોટોના કારણે પણ ચર્ચામાં રહે છે.
2/6

અલાયાએ હાલમાં જ તેના ઈંસ્ટાગ્રામ પર ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં અલાયા બિકીની પહેરીને સમુદ્ર કિનારે એન્જોય કરી રહી છે.
3/6

અલાયા હાલ માલદીવમાં વેકેશન માણી રહી છે અને પોતાના સેક્સી ફોટો શેર કરીને ફેન્સને દિવાના બનાવી રહી છે.
4/6

પોતાની તસવીરો શેર કરતાં અલાયાએ લખ્યું કે, જાદૂ જેવો અનુભવ થઈ રહ્યો છે. માલદીવમાં તડકો માણી રહી છું.
5/6

ફોટોમાં તમે જોઈ શકો છો કે, અલાયાએ મલ્ટી કલરની બ્રાલેટ અને શોર્ટ્સ પહર્યા છે જેમાં તે ખુબ સુંદર દેખાઈ રહી છે.
6/6

અલાયાએ પોતાની બોડીને ઘણી મેન્ટેન રાખી છે તે તેના ઈંસ્ટાગ્રામ ફોટો પરથી સમજી શકાય છે. હાલમાં જ અલાયાએ બિકીની ફોટો શેર કર્યા છે.
Published at : 04 Aug 2022 08:02 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
