શોધખોળ કરો
Animal Box Office Day 1 Worldwide: 'એનિમલ'એ બોક્સ ઓફિસ પર કરી શાનદાર કમાણી, રણબીરની ફિલ્મે આ સુપરસ્ટાર્સના રેકોર્ડ તોડ્યા
Animal Box Office Day 1 Worldwide: 'એનિમલ'એ બોક્સ ઓફિસ પર કરી શાનદાર કમાણી, રણબીરની ફિલ્મે આ સુપરસ્ટાર્સના રેકોર્ડ તોડ્યા

તસવીર સોશિયલ મીડિયા
1/7

રણબીર દેઓલ અને બોબી દેઓલ સ્ટારર ફિલ્મ એનિમલે બોક્સ ઓફિસ સિસ્ટમને હલાવી દીધી છે. 1 ડિસેમ્બરે રિલીઝ થયેલી સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મે તેના ઓપનિંગ ડે કલેક્શનથી બધાને ચોંકાવી દીધા છે.
2/7

'એનિમલ' એ પોતાના ઓપનિંગ ડે પર 116 કરોડ રૂપિયાની કમાણી કરીને બધાને ચોંકાવી દીધા છે. આ સાથે, રણબીર કપૂરની એનિમલ હિન્દી સિનેમામાં અત્યાર સુધીની સૌથી મોટી નોન-હોલિડે ઓપનિંગ સાબિત થઈ છે.
3/7

આટલું જ નહીં આ ફિલ્મે પ્રથમ દિવસની કમાણી સાથે મોટી ફિલ્મોના રેકોર્ડ પણ તોડી નાખ્યા છે.
4/7

તમને જણાવી દઈએ કે રણબીર કપૂરની એનિમલે આ વર્ષની બીજી સૌથી મોટી ઓપનિંગ નોંધાવી છે.
5/7

આ સાથે એનિમલે સની દેઓલની ગદર 2 અને શાહરૂખ ખાનની પઠાણને પાછળ રાખી છે.
6/7

'ગદર 2'ને પહેલા દિવસે 40.10 કરોડની ઓપનિંગ મળી હતી. તો પઠાણે પ્રથમ દિવસે 57 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
7/7

આ રીતે કિંગ ખાનની જવાન એનિમલથી આગળ છે, જેણે શરૂઆતના દિવસે 75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તમને જણાવી દઈએ કે એનિમલે ઘરેલુ બોક્સ ઓફિસ પર પહેલા દિવસે 63.8 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
Published at : 02 Dec 2023 10:45 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
