શોધખોળ કરો
Anupama Parameswaran: સાઉથ એક્ટ્રેસ અનુપમાએ સાડીમાં કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/7

સાઉથ એક્ટ્રેસ અનુપમા પરમેશ્વરન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે તેના કેટલાક ફોટા અને વિડિયો ચાહકો સાથે ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. તાજેતરમાં જ તેણે બ્લૂ કલરની સાડીમાં પોતાનો ગ્લેમરસ અવતાર બતાવ્યો છે.
2/7

અનુપમા પરમેશ્વરન સાઉથની જાણીતી અભિનેત્રી છે. તેમણે ખૂબ જ ઓછા સમયમાં દેશભરમાં લોકપ્રિયતા મેળવી છે. એટલું જ નહી તેને મોસ્ટ પોપ્યુલરનો ખિતાબ પણ મળ્યો છે.
Published at : 14 Jul 2022 02:35 PM (IST)
Tags :
Anupama Parameswaranઆગળ જુઓ





















