શોધખોળ કરો
અલગ અલગ પોઝમાં અવનીત કૌરે કરાવ્યું ફોટોશૂટ, લોકોએ પૂછ્યું-તમારા જેવું ફિગર કેવી રીતે બને?

1/8

મુંબઇઃઅવનીત કૌરે ડાન્સ રિયાલિટી શો 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર' (2010) થી સાત વર્ષની ઉંમરે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. અવનીત કૌર આજે ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે.
2/8

અવનીત સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.
3/8

અવનીત કૌરના ઇન્સ્ટાગ્રામ પર 29.5 મિલિયન લોકો ફોલો કરે છે.
4/8

પોતાની હોટનેસ અને સુંદરતાથી સોશિયલ મીડિયાની દુનિયામાં ધૂમ મચાવનારી અવનીત ફિલ્મની લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળશે.
5/8

આ દરમિયાન અવનીતે તેના કેટલાક હોટ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.
6/8

આ તસવીરોમાં અભિનેત્રી બ્રાઉન કલરના ડીપ જમ્પસૂટમાં જોવા મળી રહી છે.
7/8

દરેક ફોટામાં અવનીત અલગ-અલગ પોઝ આપી રહી છે. ક્યારેક અભિનેત્રી તેની ડીપ નેક ફ્લોન્ટ કરતી જોવા મળે છે તો ક્યારેક તે તેની પીઠને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
8/8

ટૂંક સમયમાં અવનીત કૌર કંગના રનૌત અને નવાઝુદ્દીન સિદ્દીકી સાથે જોવા મળશે. આ ફિલ્મમાં અવનીત તેની ઉંમર કરતા બમણા અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી સાથે રોમાન્સ કરશે.
Published at : 28 Feb 2022 02:43 PM (IST)
આગળ જુઓ
Advertisement