શોધખોળ કરો
Sunny Leone Photos: બ્લેક ચણીયા-ચોળીમાં સની લિયૉનીનો સુંદર અંદાજ વાયરલ, ફન્કશન માટે એકદમ છે બેસ્ટ
આ તસવીરોમાં સની લિયૉનીની સુંદરતા જબરદસ્ત દેખાઇ રહી છે. એક્ટ્રેસે બ્લેક કલરની ચણીયા-ચોળીમાં શાનદાર તસવીરો શેર કરી છે.
![આ તસવીરોમાં સની લિયૉનીની સુંદરતા જબરદસ્ત દેખાઇ રહી છે. એક્ટ્રેસે બ્લેક કલરની ચણીયા-ચોળીમાં શાનદાર તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/25/4bf26c016ca43e06850173d7b197f0e9167730562531877_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇલ તસવીર
1/8
![Sunny Leone: બૉલીવુડ ગૉર્ઝિયસ એક્ટ્રેસ એટલે કે સની લિયૉની પોતાના દરેક અંદાજમાં ફેન્સને કાયલ કરી દે છે. આ બધાની વચ્ચે એક્ટ્રેસનો એક દમદાર બૉલ્ડ અંદાજ સામે આવ્યો છે, જેના પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે. આ તસવીરોમાં સની લિયૉનીની સુંદરતા જબરદસ્ત દેખાઇ રહી છે. એક્ટ્રેસે બ્લેક કલરની ચણીયા-ચોળીમાં શાનદાર તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/25/0528e0d5f38289d1e483473f8dbfdd702b38b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Sunny Leone: બૉલીવુડ ગૉર્ઝિયસ એક્ટ્રેસ એટલે કે સની લિયૉની પોતાના દરેક અંદાજમાં ફેન્સને કાયલ કરી દે છે. આ બધાની વચ્ચે એક્ટ્રેસનો એક દમદાર બૉલ્ડ અંદાજ સામે આવ્યો છે, જેના પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે. આ તસવીરોમાં સની લિયૉનીની સુંદરતા જબરદસ્ત દેખાઇ રહી છે. એક્ટ્રેસે બ્લેક કલરની ચણીયા-ચોળીમાં શાનદાર તસવીરો શેર કરી છે.
2/8
![સની લિયૉની દરેક અંદાજથી ફેન્સના દિલ લૂટી લે છે, ફેન્સ તેના લૂકને જોઇને મદહોશ થઇ જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/25/e54dba51060cfdf87aa9eb20af88ee00ed3ea.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સની લિયૉની દરેક અંદાજથી ફેન્સના દિલ લૂટી લે છે, ફેન્સ તેના લૂકને જોઇને મદહોશ થઇ જાય છે.
3/8
![લેટેસ્ટ તસવીરોમાં એક્ટ્રેસે બ્લેક કલરની ચણીયા-ચોળીમાં તસવીરો શેર કરી છે, દરેક કોઇ તસવીરો પર હાર્ટ ઇમૉજી સેન્ડ કરી રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/25/fa843142bdd0f13526ee0ef4a7d367d3caece.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લેટેસ્ટ તસવીરોમાં એક્ટ્રેસે બ્લેક કલરની ચણીયા-ચોળીમાં તસવીરો શેર કરી છે, દરેક કોઇ તસવીરો પર હાર્ટ ઇમૉજી સેન્ડ કરી રહ્યાં છે.
4/8
![અભિનેત્રી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, આ ચણીયા-ચોળીમાં સની લિયૉની સુંદરતાની બલા લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/25/11217ef6ac0b3dd6cbd9bebb71c211989e655.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, આ ચણીયા-ચોળીમાં સની લિયૉની સુંદરતાની બલા લાગી રહી છે.
5/8
![એક્ટ્રેસની આ તસવીરો પર ફેન્સ ખુબ લાઇક્સ અને કૉમેન્ટ્સ કરી રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/25/f614dda933bbba38688fcb5ccce8efc8ecd0b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસની આ તસવીરો પર ફેન્સ ખુબ લાઇક્સ અને કૉમેન્ટ્સ કરી રહ્યાં છે.
6/8
![તમે કોઇપણ ફન્ક્શનમાં જવા માટે સની લિયૉનીના આ આઉટફિટને પસંદ કરી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/25/b4b3cf4216a02dc130b95ebf946e3b56a49b2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમે કોઇપણ ફન્ક્શનમાં જવા માટે સની લિયૉનીના આ આઉટફિટને પસંદ કરી શકો છો.
7/8
![દરેક ડ્રેસમાં સની લિયૉની પોતાનો જલવો બિખેરે છે, આ લૂકમાં તેને વાળની ચોટલી બનાવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/25/65d9b1a5a98e99818cc54053f6da89980d8cf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દરેક ડ્રેસમાં સની લિયૉની પોતાનો જલવો બિખેરે છે, આ લૂકમાં તેને વાળની ચોટલી બનાવી છે.
8/8
![તમે પણ ખુદને આ રીતે તૈયાર કરશો તે દરેકની નજર તમારા પર અટકી જશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/25/f29c971a103544a11efe916930e0fdedd932f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમે પણ ખુદને આ રીતે તૈયાર કરશો તે દરેકની નજર તમારા પર અટકી જશે.
Published at : 25 Feb 2023 11:44 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
દેશ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)