શોધખોળ કરો
‘બેકાબૂ’ એક્ટ્રેસ પ્રિયા બેનર્જીનો બિકિનીમાં હોટ અંદાજ, બોલીવૂડ એક્ટ્રેસને આપે છે ટક્કર
1/7

મુંબઇઃ ફિલ્મ નિર્માતા એકતા કપૂરની વેબ સિરીઝ 'બેકાબૂ'થી લોકપ્રિય બનેલી પ્રિયા બેનર્જી આ દિવસોમાં ચર્ચામાં છે. પ્રિયા બેનર્જી તેની બોલ્ડ અને હોટ તસવીરોને લઈને ચર્ચામાં છે.
2/7

તે બોલ્ડનેસ અને ગ્લેમર મામલે બોલીવૂડની અભિનેત્રીઓને પણ ટક્કર આપી રહી છે.
Published at : 04 Mar 2022 06:38 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દુનિયા





















