શોધખોળ કરો

Vinod Khanna-Feroz Khan: રિયલ લાઇફમાં 'જય-વીરુ' જેવું બોન્ડ શેર કરતા હતા આ બે સ્ટાર્સ

બૉલિવૂડની ઘણી ફિલ્મોમાં મિત્રતાનું ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું છે. પરંતુ આજે અમે તમને તે બે સુપરસ્ટારનો પરિચય કરાવીશું જેઓ વાસ્તવિક જીવનમાં ‘જય-વીરુ’ હતા. તેમની મિત્રતાની વાતો પણ ઘણી ફેમસ છે.

ફાઇલ

1/7

2/7
ફિરોઝ ખાન અને વિનોદ ખન્નાએ 70ના દાયકામાં મોટા પડદા પર ધમાલ મચાવી હતી. જેની મિત્રતા આખા બોલિવૂડમાં ઉદાહરણીય છે.

3/7
વિનોદ અને ફિરોઝે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. જીવનના સુખ-દુઃખમાં બંને હંમેશા એકબીજાની પડખે ઉભા રહ્યા. તેમની જોડી પહેલીવાર ફિલ્મ 'શંકર શંભુ'માં જોવા મળી હતી. જે દર્શકોને ખૂબ પસંદ આવી હતી.

4/7
આ ફિલ્મ પછી બંને વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા થઈ ગઈ. ત્યારબાદ બંનેએ સાથે મળીને હિન્દી સિનેમાને ઘણી સુપરહિટ ફિલ્મો આપી.

5/7
પછી વિનોદ ખન્નાના જીવનમાં એક સમય એવો આવ્યો જ્યારે તેમણે ઓશો રજનીશના પ્રભાવ હેઠળ તેમની સફળ કારકિર્દી છોડી દીધી.

6/7
અહેવાલો અનુસાર, અભિનેતા પાંચ વર્ષથી બોલિવૂડથી દૂર હતા. ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેઓ માત્ર ફિલ્મો માટે જ બન્યા છે. જોકે, વિનોદ ખન્ના માટે વાપસી સરળ નહોતી. પરંતુ ફિરોઝ ખાને આમાં તેની મદદ કરી. જેણે વિનોદને ફિલ્મ 'દયાવાન'માં તક આપી હતી.

7/7
વર્ષ 2009માં ફિરોઝ ખાન 27 એપ્રિલે ફેફસાના કેન્સર સામેની લડાઈ હારી ગયા અને દુનિયાને અલવિદા કહી દીધું. વિનોદ ખન્ના માટે આ સમય ઘણો મુશ્કેલ હતો. ત્યારબાદ ફિરોઝના મૃત્યુના લગભગ 8 વર્ષ બાદ વિનોદનું 27 એપ્રિલ 2017ના રોજ નિધન થયું હતું. તેમનું મૃત્યુ પણ કેન્સરને કારણે થયું હતું.

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર

રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

Embed widget