ભોજપુરી એક્ટ્રેસ શ્વેતા મહારા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો ચાહકો સાથે શેર કરી છે. જેમાં તે ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહી છે.
2/5
શ્વેતા મહારાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.
3/5
આ તસવીરોમાં શ્વેતા મરૂન લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તસવીરો શેર કરતા શ્વેતાએ લખ્યું કે, મને ભારતીય વસ્ત્રો પહેરવા ગમે છે.
4/5
એક્ટ્રેસનો આ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
5/5
શ્વેતાએ હાલમાં જ બનારસમાં તેની આગામી ફિલ્મ 'પંખ'નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. (All Photo Credit: Instagram)