શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Monalisa: 41 વર્ષની ઉંમરે મોનાલિસાનો જલવો, બોલ્ડ અંદાજ જોઈ ચાહકો દિવાના
Monalisa: 41 વર્ષની ઉંમરે મોનાલિસાનો જલવો, બોલ્ડ અંદાજ જોઈ ચાહકો દિવાના
![Monalisa: 41 વર્ષની ઉંમરે મોનાલિસાનો જલવો, બોલ્ડ અંદાજ જોઈ ચાહકો દિવાના](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/18/f504ba3d166df08253acc40c05d279b5170291975887378_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મોનાલિસા
1/7
![ભોજપુરી અભિનેત્રી મોનાલિસા દરરોજ તેની આકર્ષક સ્ટાઈલથી ઈન્સ્ટાગ્રામનું તાપમાન વધારતી જોવા મળે છે. ફરી એકવાર તેણે પોતાની સ્ટાઈલથી ચાહકોને ઘાયલ કર્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/18/8d41326cd485c4dbfd63b23b9d218df0e784d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભોજપુરી અભિનેત્રી મોનાલિસા દરરોજ તેની આકર્ષક સ્ટાઈલથી ઈન્સ્ટાગ્રામનું તાપમાન વધારતી જોવા મળે છે. ફરી એકવાર તેણે પોતાની સ્ટાઈલથી ચાહકોને ઘાયલ કર્યા છે.
2/7
![ભોજપુરી ઇન્ડસ્ટ્રીની સ્ટાઇલિશ અભિનેત્રીઓમાંની એક મોનાલિસાએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/18/4d96bd7a3e63be261757bbaab2de1ef11310f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભોજપુરી ઇન્ડસ્ટ્રીની સ્ટાઇલિશ અભિનેત્રીઓમાંની એક મોનાલિસાએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
3/7
![આ તસવીરોમાં મોનાલિસા ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. અભિનેત્રી ગુલાબી રંગના સ્ટ્રેપલેસ ટોપ અને બ્લેક જીન્સમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/18/97457092099ff24edecea48afab61e786d0fc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં મોનાલિસા ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. અભિનેત્રી ગુલાબી રંગના સ્ટ્રેપલેસ ટોપ અને બ્લેક જીન્સમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
4/7
![આ તસવીરોમાં મોનાલિસા અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/18/7c3b97f84858976674067b29cf0129d15fbdd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં મોનાલિસા અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.
5/7
![ચાહકો તેના કાતિલ અંદાજથી દંગ રહી ગયા છે. મોનાલિસાની આ પોસ્ટ પર કોમેન્ટ્માં પૂર આવ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/18/f283f85d25bbcca0cc33c5a69325b85dd17b8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચાહકો તેના કાતિલ અંદાજથી દંગ રહી ગયા છે. મોનાલિસાની આ પોસ્ટ પર કોમેન્ટ્માં પૂર આવ્યું છે.
6/7
![ફેન્સ અભિનેત્રીની સુંદર સ્મિતને પસંદ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટમાં 'મિસ એડોરેબલ' લખ્યું જ્યારે અન્ય યુઝર્સ તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/18/69bb0e840949930b3f8503e86394ca46ad1a7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફેન્સ અભિનેત્રીની સુંદર સ્મિતને પસંદ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટમાં 'મિસ એડોરેબલ' લખ્યું જ્યારે અન્ય યુઝર્સ તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.
7/7
![41 વર્ષની મોનાલિસા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/18/debe87ba9223ac7cfe87e6464abf869118b26.jpg?impolicy=abp_cdn&imwidth=720)
41 વર્ષની મોનાલિસા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
Published at : 18 Dec 2023 10:47 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)