શોધખોળ કરો
Monalisa Photo: 41ની ઉંમરે ક્રોપ ટોપ અને સ્કર્ટમાં મોનાલિસાએ આપ્યા હોટ પોઝ
Bhojpuri Actress Monalisa: ભોજપુરી સિનેમામાં પોતાના અભિનય ઉપરાંત, તેની ડાન્સ સ્કિલ બતાવનારી મોનાલિસાની બોલ્ડનેસની ચર્ચા દરેક જગ્યાએ છે.

મોનાલિસા
1/7

Bhojpuri Actress Monalisa: ભોજપુરી સિનેમામાં પોતાના અભિનય ઉપરાંત, તેની ડાન્સ સ્કિલ બતાવનારી મોનાલિસાની બોલ્ડનેસની ચર્ચા દરેક જગ્યાએ છે.
2/7

મોનાલિસા કેમેરાની સામે પોતાની સુંદરતા એવી રીતે બતાવે છે કે દર્શકો પણ તેની સુંદરતાના વખાણ કર્યા વગર પોતાને રોકી શકતા નથી.
3/7

આ તસવીરોમાં મોનાલિસા ટૂંકા કપડા પહેરીને એવી રીતે પોઝ આપી રહી છે કે જોનારા પણ દંગ રહી જાય.
4/7

લેટેસ્ટ ફોટોઝમાં મોનાલિસા શોર્ટ ક્રોપ ટોપ પહેરેલી જોવા મળી રહી છે. આ સાથે મોનાલિસાએ ગ્રીન રંગનું મીની સ્કર્ટ પહેર્યું છે.
5/7

આ તસવીરોમાં મોનાલિસા ખૂબ જ ખુશ અને હસતી જોવા મળી હતી, જેના કારણે અભિનેત્રીનો લુક વધુ ગ્લેમરસ બની ગયો હતો.
6/7

તે બિગ બોસ 2016માં સ્પર્ધક તરીકે જોવા મળી હતી. તેણે કેટલાક ટેલિવિઝન શો પણ કર્યા છે. તેણે 2017માં વિક્રાંત સિંહ રાજપૂત સાથે લગ્ન કર્યા હતા
7/7

મોનાલીસાને આજે ઈન્ડસ્ટ્રીમાં અન્ય કોઈ ઓળખની જરૂર નથી. મોનાલીસાના સોશિયલ મીડિયા પર 50 લાખથી વધુ ફોલોઅર્સ છે.
Published at : 09 Feb 2024 11:07 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આઈપીએલ
ગુજરાત
ટેકનોલોજી
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
