શોધખોળ કરો

September Films: મનોરંજનથી ભરપૂર રહેશે આ સપ્ટેમ્બર, રિલીઝ થશે 'ઇમરજન્સી'થી લઇ 'દેવારા' જેવી ફિલ્મો

કંગના રનૌતની 'ઇમરજન્સી'થી લઈને કરીના કપૂરની 'ધ બકિંગહામ મર્ડર્સ' અને 'દેવરા-પાર્ટ 1' રિલીઝ માટે તૈયાર છે

ફાઇલ તસવીર

1/9
Films Releasing In September 2024: સપ્ટેમ્બર મહિનો ફિલ્મના રસિયાઓ માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. કારણ કે આ મહિને એકથી વધુ ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે.  આ સપ્ટેમ્બરમાં તમને એક્શન, ડ્રામા, કૉમેડી અને રૉમાન્સ સાથે ક્રાઈમ-થ્રિલરનો સંપૂર્ણ ડૉઝ મળશે. કંગના રનૌતની 'ઇમરજન્સી'થી લઈને કરીના કપૂરની 'ધ બકિંગહામ મર્ડર્સ' અને 'દેવરા-પાર્ટ 1' રિલીઝ માટે તૈયાર છે.

2/9
GOAT (ગ્રેટ ઓફ ઓલ ટાઈમ) ફિલ્મમાં વિજય મુખ્ય ભૂમિકામાં છે, આ સિવાય પ્રશાંત મોહન, પ્રભુ દેવા અને મીનાક્ષી ચૌધરી જેવા સ્ટાર્સ પણ આ ફિલ્મનો એક ભાગ છે. આ ફિલ્મમાં વિજય ડબલ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 5 સપ્ટેમ્બરે સ્ક્રીન પર આવશે.

3/9
કંગના રનૌતની પીરિયડ-ડ્રામા 'ઇમરજન્સી' 6 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં 1975માં દેશમાં કટોકટીનો સમયગાળો દર્શાવવામાં આવ્યો છે. આ ફિલ્મમાં કંગના રનૌત પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે.

4/9
કરીના કપૂર 'ધ બકિંગહામ મર્ડર્સ'માં ડિટેક્ટીવ સાર્જન્ટ જસમીત ભામરાની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ એક મર્ડર મિસ્ટ્રી છે જે 13 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

5/9
વિક્રાંત મેસી અને દીપક ડોબરિયાલની ક્રાઈમ-થ્રિલર ફિલ્મ 'સેક્ટર 36' પણ રિલીઝ માટે તૈયાર છે. આદિત્ય નિમ્બાલકર આ ફિલ્મથી દિગ્દર્શક તરીકે ડેબ્યુ કરી રહ્યો છે. આ ફિલ્મ 13 સપ્ટેમ્બરે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.

6/9
અપારશક્તિ ખુરાના અને ઈશ્વાક સિંહની ફિલ્મ 'બર્લિન' પણ 13 સપ્ટેમ્બરે રિલીઝ થશે. અતુલ સભરવાલના નિર્દેશનમાં બનેલી આ સ્પાય-થ્રિલર ZEE5 પર સ્ટ્રીમ કરવામાં આવશે.

7/9
સિદ્ધાંત ચતુર્વેદીની એક્શન-થ્રિલર ફિલ્મ 'યુધરા'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. હવે આ ફિલ્મ પણ 20 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે. ફિલ્મમાં માલવિકા મોહનન, રાઘવ જુયાલ અને રામ કપૂર પણ જોવા મળશે.

8/9
વરુણ ધવનની ભત્રીજી અંજિની ધવન ફિલ્મ 'બિન્ની એન્ડ ફેમિલી'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. જનરેશન ગેપ અને તેને લગતા વિવાદોને દર્શાવતી આ ફિલ્મ 20 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

9/9
'દેવરા-પાર્ટ 1' આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. જૂનિયર એનટીઆર, જ્હાન્વી કપૂર અને સૈફ અલી ખાન અભિનીત આ ફિલ્મ 27 સપ્ટેમ્બરે રિલીઝ માટે તૈયાર છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

અરવિંદ કેજરીવાલે રાજીનામું આપવાની કરી જાહેરાત

Surendranagar:  ખનીજ ચોરી અંગે ફરિયાદ કરનાર પરિવારના ઘર પર મોડી રાત્રે ધડાધડ ફાયરીંગ,પોલીસના ધાડેધાડા ઉતર્યા

Gondal: 500 કરોડનો વહીવટ ધરાવતી ગોંડલ નાગરિક સહકારી બેંકની આજે ચૂંટણી,જેલમાંથી ઈલેક્શન લડશે ગણેશ જાડેજા

Vande Bharat Train: આ ત્રણ રાજ્યોમાં  દોડશે નવી 6 વંદે ભારત ટ્રેન, જાણો રૂટ અને ટાઇમિંગ
Vande Bharat Train: આ ત્રણ રાજ્યોમાં દોડશે નવી 6 વંદે ભારત ટ્રેન, જાણો રૂટ અને ટાઇમિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi Gujarat Visit  | આજથી ત્રણ દિવસ PM મોદી ગુજરાતમાં... જુઓ આજનું શું છે ખાસ શિડ્યુઅલ?Kheda Crime | મહુધામાં પોલીસ સ્ટેશનની બહાર જ થયો પથ્થમારો, 2500થી વધુના ટોળાએ કર્યો હુમલોGondal Bank Election | ગોંડલ નાગરિક બેંકના સુકાની કોણ?, વોટિંગ શરૂ | Abp Asmita | 15-9-2024Surendranagar Firing Case | ખનીજ માફિયાઓ બેફામ, અરજી કરનાર પરિવાર પર 15 લોકોએ કર્યું ફાયરિંગ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અરવિંદ કેજરીવાલે રાજીનામું આપવાની કરી જાહેરાત
અરવિંદ કેજરીવાલે રાજીનામું આપવાની કરી જાહેરાત
Surendranagar:  ખનીજ ચોરી અંગે ફરિયાદ કરનાર પરિવારના ઘર પર મોડી રાત્રે ધડાધડ ફાયરીંગ,પોલીસના ધાડેધાડા ઉતર્યા
Surendranagar: ખનીજ ચોરી અંગે ફરિયાદ કરનાર પરિવારના ઘર પર મોડી રાત્રે ધડાધડ ફાયરીંગ,પોલીસના ધાડેધાડા ઉતર્યા
Gondal: 500 કરોડનો વહીવટ ધરાવતી ગોંડલ નાગરિક સહકારી બેંકની આજે ચૂંટણી,જેલમાંથી ઈલેક્શન લડશે ગણેશ જાડેજા
Gondal: 500 કરોડનો વહીવટ ધરાવતી ગોંડલ નાગરિક સહકારી બેંકની આજે ચૂંટણી,જેલમાંથી ઈલેક્શન લડશે ગણેશ જાડેજા
Vande Bharat Train: આ ત્રણ રાજ્યોમાં  દોડશે નવી 6 વંદે ભારત ટ્રેન, જાણો રૂટ અને ટાઇમિંગ
Vande Bharat Train: આ ત્રણ રાજ્યોમાં દોડશે નવી 6 વંદે ભારત ટ્રેન, જાણો રૂટ અને ટાઇમિંગ
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 5 દિવસ આ 11 જિલ્લામાં રહેશે મેઘમહેર, હવામાન વિભાગે કરી આગાહી

CBIની મોટી કાર્યવાહી, જુનિયર ડૉક્ટર સાથે બળાત્કાર-હત્યા કેસમાં RG કરના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની ધરપકડ

Neeraj Chopra: ફક્ત 1 સેન્ટિમીટરના કારણે ડાયમંડ લીગમાં ચેમ્પિયન બનવાથી ચૂક્યો નીરજ ચોપરા

Pitru Paksha :શ્રાદ્ધપક્ષ આ તારીખથી થાય છે શરૂ, 16 દિવસ ભૂલથી ન કરશો આ કામ, પિત્તૃદેવ થશે નારાજ

Embed widget