શોધખોળ કરો
Actress Late Wedding: બોલિવૂડની આ એક્ટ્રેસેસને ન હતી લગ્નની જલ્દી, 40 પાર કર્યાં બાદ કર્યાં વિવાહ
આ સેલિબ્રિટીએ લેટ કર્યા મેરેજ
1/7

બોલિવૂડમાં આવ્યા બાદ સ્ટાર્સ પહેલા પોતાની કરિયર પર ફોકસ કરવા માંગે છે. આવી સ્થિતિમાં મોટાભાગના સ્ટાર્સ મોડેથી લગ્ન કરે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે 40 વર્ષની ઉંમર વટાવ્યા પછી લગ્ન કર્યા છે અને કેટલીક 60 પછી કર્યાં
2/7

ટીવીથી લઈને મોટા પડદા સુધી પોતાના અભિનયનો જાદુ ફેલાવનાર પીઢ અભિનેત્રી સુહાસિની મુલયે એક એવી અભિનેત્રી છે જેણે 60 વર્ષની ઉંમરે પ્રખ્યાત ડોક્ટર અતુલ ગુર્ટુ સાથે લગ્ન કર્યા હતા. બંનેએ 16 જાન્યુઆરી 2011ના રોજ લગ્ન કર્યા હતા
Published at : 18 Jul 2022 07:43 AM (IST)
આગળ જુઓ




















