શોધખોળ કરો
Pics: બૉલ્ડ એક્ટ્રેસ Disha Pataniએ Orange Monokiniમાં શેર કરી Sizzling તસવીરો, જુઓ ફોટોશૂટ.......
Disha Patani Pics: બૉલીવુડની સેક્સી, બૉલ્ડ અને ફિટ એક્ટ્રેસ દિશા પટ્ટણી ફરી એકવાર પોતાની તસવીરોને લઇને ચર્ચામાં આવી છે.

ફાઇલ તસવીર
1/8

Disha Patani Pics: બૉલીવુડની સેક્સી, બૉલ્ડ અને ફિટ એક્ટ્રેસ દિશા પટ્ટણી ફરી એકવાર પોતાની તસવીરોને લઇને ચર્ચામાં આવી છે. એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર બૉલ્ડ અને સુંદર તસવીરો શેર કરી છે, તેમાં તે ઓરેન્જ મોનોકિનીમાં દેખાઇ રહી છે.
2/8

દિશા પટ્ટણી હંમેશા પોતાના બૉલ્ડ અવતારને ફેન્સની સામે મુકે છે. તાજેતરમાં જ તેને આવા સેક્સી પૉઝવાળી મોનિકિનીની તસવીરો શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે
3/8

આ તસવીરોમાં એક્ટ્રેસ બ્યૂટીફૂલ લાગી રહી છે, તે ખુબ સેન્સુઅસ લૂકમાં દેખાઇ રહી છે.
4/8

ઇન્સ્ટાગ્રામ પર દિશા પટ્ટણીએ પોતાના નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે, અને તસવીરોમાં તે એકદમ હૉટ લાગી રહી છે.
5/8

દિશા પટ્ટણીની આ શૂટની તસવીરો ઓછી લાઇટમાં ખેંચવામાં આવી છે, દિશા બંધ રૂમમાં અંધારમાં દેખાઇ રહી છે, માત્ર તેના ચહેરા પર લાઇટ આવી રહી છે.
6/8

ફિટનેસ પ્રત્યે ઉત્સાહી રહેતી દિશા પટ્ટણી સોશ્યલ મીડિયા પર પોતાના વર્કઆઉટના વીડિયો અને વેકેશન એન્જૉયની તસવીરો પૉસ્ટ કરતી રહે છે.
7/8

દિશા પટ્ટણીની આ તસવીરો પર ફેન્સ ખુબ લાઇક્સ અને કૉમેન્ટ કરી રહ્યાં છે. 'એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી'થી પોતાની ફિલ્મી કરિયર શરૂઆત કરનારી એક્ટ્રેસ દિશા પટાનીના વર્ક ફ્રન્ટની વાત કરીએ, તો એક્ટ્રેસ આજકાલ તેની ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ'થી ઘણી ચર્ચામાં છે.
8/8

એક ફેને દિશા પટ્ટણીની આ તસવીરો પર દિલ અને બીજી ઇમૉજી પૉસ્ટ કરી છે, તો વળી બીજાએ લખ્યું- ટાઇગરની યાદમાં.... વર્કફ્રન્ટની વાત કરીએ તે એક્ટ્રેસ દિશા પટ્ટણી રોમાન્ટિક થ્રિલર 'એક વિલન રિટર્ન્સ'માં દેખાઇ હતી, આ ઉપરાંત દિશા પટ્ટણી હવે સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે 'યોદ્ધા'માં દેખાશે.
Published at : 24 Aug 2022 12:00 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
આઈપીએલ
આઈપીએલ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
