શોધખોળ કરો
Photoshoot: રણવીર સિંહના પગલે વેસ્ટ ઈન્ડિઝનો ખેલાડી આન્દ્રે રસેલ, કરાવ્યું હોટ ફોટોશૂટ
તાજેતરમાં જ આઈપીએલની ફ્રેંચાઈઝી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ આન્દ્રે રસેલને જાળવી રાખ્યો હતો. હવે વેસ્ટ ઈન્ડિઝના આ ખેલાડીએ સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે જે ભારે વાયરલ થઈ રહી છે.
આન્દ્રે રસેલ
1/5

IPL 2023ની હરાજી 23 ડિસેમ્બરે કોચીમાં યોજાવાની છે. કોલકાતા નાઈટ રાઈડર્સે તેમના તમામ ટોચના ખેલાડીઓ સાથે જ આન્દ્રે રસેલને જાળવી રાખ્યો છે.
2/5

આન્દ્રે રસેલે થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા પર જે ફોટો શેર કર્યો છે તેમાં આ ઓલરાઉન્ડર એકદમ ફિટ દેખાય છે.
Published at : 20 Nov 2022 10:59 AM (IST)
આગળ જુઓ





















