શોધખોળ કરો
નોરા ફતેહીએ દુબઈના ઝૂમાં લાયન સાથે આપ્યા જોરદાર પોઝ, ચિમ્પાજીને ખોળામાં તેડી પડાવ્યા ફોટા
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/03/a7ce4ad4cb3e124e7fe6d43e22b2b1bc_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Untitled_design_(98)
1/10
![Nora Fatehi Bikini Photos : બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી(Nora Fatehi )એ થોડા જ વર્ષોમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. નોરા અત્યારે દુબઈના પ્રવાસે છે, ત્યારે હવે તેણે દુબઈના એક ઝૂની મુલાકાત લીધી હતી. જેની કેટલીક તસવીરે નોરાએ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/03/8480c324bce4acb21b26286c739ccf9d740b0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Nora Fatehi Bikini Photos : બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી(Nora Fatehi )એ થોડા જ વર્ષોમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. નોરા અત્યારે દુબઈના પ્રવાસે છે, ત્યારે હવે તેણે દુબઈના એક ઝૂની મુલાકાત લીધી હતી. જેની કેટલીક તસવીરે નોરાએ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
2/10
![નોરા ફતેહી બે લાઇન સાથે પોઝ આપતી નજરે પડી રહી છે. જેમાં સિંહ ત્રાટ નાંખતા પણ જોઇ શકાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/03/f3ccdd27d2000e3f9255a7e3e2c4880015d32.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોરા ફતેહી બે લાઇન સાથે પોઝ આપતી નજરે પડી રહી છે. જેમાં સિંહ ત્રાટ નાંખતા પણ જોઇ શકાય છે.
3/10
![અન્ય એક તસવીરમાં તે હાઇનાના ખબર અંતર પૂછતી પણ નજરે પડી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/03/d0096ec6c83575373e3a21d129ff8fef586d6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અન્ય એક તસવીરમાં તે હાઇનાના ખબર અંતર પૂછતી પણ નજરે પડી રહી છે.
4/10
![એક તસવીરમાં નોરા ફતેહી ઘુવડને હાથ પર બેસાડીને પોઝ આપતી જોઇ શકાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/03/fe5df232cafa4c4e0f1a0294418e5660940ff.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક તસવીરમાં નોરા ફતેહી ઘુવડને હાથ પર બેસાડીને પોઝ આપતી જોઇ શકાય છે.
5/10
![અન્ય એક તસવીરમાં તે ચિમ્પાઝીને રમાડતી અને પોતાના ખોળામાં લઈને પોઝ આપતી જોઇ શકાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/03/8cda81fc7ad906927144235dda5fdf15c96e4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અન્ય એક તસવીરમાં તે ચિમ્પાઝીને રમાડતી અને પોતાના ખોળામાં લઈને પોઝ આપતી જોઇ શકાય છે.
6/10
![ફિલ્મો અને આઈટમ સોંગ્સની સાથે નોરા તેની હોટનેસને લઈને પણ સતત ચર્ચામાં રહે છે. અથવા જો આપણે એમ કહીએ કે ફિલ્મો કરતાં પણ તે પોતાની હોટ તસવીરને કારણે ચર્ચામાં રહે છે તો પણ ખોટું નથી. નોરાની હોટનેસ અને બોલ્ડનેસના દરેક લોકો દિવાના છે. અભિનેત્રી ભારતીય આઉટફિટમાં જોવા મળે છે, પછી ભલે તે વેસ્ટર્ન હોય કે પછી બિકીની અભિનેત્રી દરેક લુકમાં ખૂબ જ સુંદર લાગે છે અને તમામનું ધ્યાન પોતાની તરફ આર્કષિત કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/03/032b2cc936860b03048302d991c3498ffee1f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફિલ્મો અને આઈટમ સોંગ્સની સાથે નોરા તેની હોટનેસને લઈને પણ સતત ચર્ચામાં રહે છે. અથવા જો આપણે એમ કહીએ કે ફિલ્મો કરતાં પણ તે પોતાની હોટ તસવીરને કારણે ચર્ચામાં રહે છે તો પણ ખોટું નથી. નોરાની હોટનેસ અને બોલ્ડનેસના દરેક લોકો દિવાના છે. અભિનેત્રી ભારતીય આઉટફિટમાં જોવા મળે છે, પછી ભલે તે વેસ્ટર્ન હોય કે પછી બિકીની અભિનેત્રી દરેક લુકમાં ખૂબ જ સુંદર લાગે છે અને તમામનું ધ્યાન પોતાની તરફ આર્કષિત કરે છે.
7/10
![નોરાના એકથી વધુ ફોટા સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થાય છે. અભિનેત્રી પોતે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ઈન્સ્ટાગ્રામ પર તેના હોટ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. હવે તાજેતરમાં, અભિનેત્રીએ ફરીથી તેના એકાઉન્ટ પર ફોટા શેર કર્યા છે. આ ફોટોમાં નોરાની સુંદરતા જોવા મળી રહી છે, સાથે જ તે ખૂબ જ હોટ પણ લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/03/30e62fddc14c05988b44e7c02788e1876bcd5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોરાના એકથી વધુ ફોટા સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થાય છે. અભિનેત્રી પોતે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ઈન્સ્ટાગ્રામ પર તેના હોટ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. હવે તાજેતરમાં, અભિનેત્રીએ ફરીથી તેના એકાઉન્ટ પર ફોટા શેર કર્યા છે. આ ફોટોમાં નોરાની સુંદરતા જોવા મળી રહી છે, સાથે જ તે ખૂબ જ હોટ પણ લાગી રહી છે.
8/10
![નોરા ફતેહી તાજેતરમાં જ કોરોના વાયરસનો શિકાર બની હતી. જોકે, ટૂંક સમયમાં જ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તે ફરીથી વર્કફ્રન્ટમાં સક્રિય થઈ ગઈ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/03/18e2999891374a475d0687ca9f989d8326630.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોરા ફતેહી તાજેતરમાં જ કોરોના વાયરસનો શિકાર બની હતી. જોકે, ટૂંક સમયમાં જ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તે ફરીથી વર્કફ્રન્ટમાં સક્રિય થઈ ગઈ છે.
9/10
![બોલીવૂડ સોન્ગ ‘હાય ગરમી’ ના ડાન્સથી ફેન્સના દિલોને ઘાયલ કરનાર નોરા ફતેહીના ફેન્સની કમી નથી. દરરોજ તેના ફેન્સની યાદીમાં વધારો થઇ રહ્યો છે. નોરા ફતેહી તેમના જબરદસ્ત અંદાજના કારણે ફેન્સના દિલો પર રાજ કરી રહી છે. નોરા ફતેહી હંમેશા કોઇના કોઇ કારણોસર ચર્ચામાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/03/799bad5a3b514f096e69bbc4a7896cd9be2bd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલીવૂડ સોન્ગ ‘હાય ગરમી’ ના ડાન્સથી ફેન્સના દિલોને ઘાયલ કરનાર નોરા ફતેહીના ફેન્સની કમી નથી. દરરોજ તેના ફેન્સની યાદીમાં વધારો થઇ રહ્યો છે. નોરા ફતેહી તેમના જબરદસ્ત અંદાજના કારણે ફેન્સના દિલો પર રાજ કરી રહી છે. નોરા ફતેહી હંમેશા કોઇના કોઇ કારણોસર ચર્ચામાં રહે છે.
10/10
![એક્ટ્રેસ નોરા ફતેહી ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. નોરા વીડિયો અને તેમના ફોટો ફેન્સ માટે શેર કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/03/156005c5baf40ff51a327f1c34f2975be1b5f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસ નોરા ફતેહી ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. નોરા વીડિયો અને તેમના ફોટો ફેન્સ માટે શેર કરતી રહે છે.
Published at : 03 Feb 2022 02:27 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)