શોધખોળ કરો
લગ્ન બાદ દુલ્હનના લુકમાં પતિ વૈભવ સાથે સામે આવી દીયા મિર્જા, જુઓ પ્રથમ તસવીર
1/4

વૈભવ રેખીના પ્રથમ લગ્ન યોગા ઈંસ્ટ્રક્ટર સુનૈના રેખી સાથે થયા હતા અને આ લગ્ન બાદ તેમની એક દિકરી પણ છે, જે આ લગ્નમાં સામેલ થઈ હતી. ઉલ્લેખનીય છે કે દીયા મિર્જા વૈભવ રેખી સાથે ગત વર્ષ લાગુ કરવામાં આવેલા લોકડાઉનના સમયે તેના બાંદ્રા સ્થિત ઘરમાં લિવ ઈન રિલેશનશીપમાં રહેતી હતી.
2/4

ઉલ્લેખનીય છે કે દીયા મિર્જા અને વૈભવ રેકીના લગ્ન ખૂબ જ નજીકના સંબંધીઓ વચ્ચે થયા છે. સંબંધીઓ સિવાય બોલીવૂડમાંથી અદિતિ રાવ હૈદરી, લારા દત્તા અને જેકી ભગનાની સામેલ થયા હતા.
Published at :
આગળ જુઓ




















