શોધખોળ કરો

Dino Morea Birthday: ડિનો મોરિયાએ એક જ ફિલ્મથી બોક્સ ઓફિસ પર મચાવી હતી ધૂમ, હવે એક હિટ માટે તરસે છે એક્ટર

Dino Morea Birthday: ડિનો મોરિયાએ બોલિવૂડમાં પ્રવેશતાની સાથે જ હલચલ મચાવી દીધી હતી. તેની એક ફિલ્મે તમામ મોટા સ્ટાર્સને પછાડી દીધા હતા પરંતુ હવે તે એક હિટ ફિલ્મની રાહ જોઇ રહ્યો છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/8

2/8
ડિનો મોરિયા છેલ્લા 24 વર્ષથી પોતાની ફિલ્મો દ્વારા ચાહકોનું મનોરંજન કરી રહ્યો છે. જો કે છેલ્લા ઘણા સમયથી તેને એક પણ હિટ ફિલ્મ મળી નથી. ડિનો મોરિયાનો જન્મદિવસ 9મી ડિસેમ્બરે છે. આ ખાસ અવસર પર ચાલો તેના જીવન પર એક નજર કરીએ.

3/8
વર્ષ 1999માં ડિનો મોરિયાએ ફિલ્મ 'પ્યાર મેં કભી કભી'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જોકે, તેની ડેબ્યુ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી.

4/8
આ પછી ડીનો મોરિયાને એક ફિલ્મ મળી જેણે તેને સુપરસ્ટાર બનાવી દીધો. આ ફિલ્મનું નામ છે 'રાઝ'. આ હોરર ફિલ્મમાં અભિનેતા સાથે બિપાશા બાસુ જોવા મળી હતી.

5/8
ડીનો મોરિયાની 'રાઝ' 2002માં રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર બ્લોકસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મના તમામ ગીતો સુપરહિટ રહ્યા હતા. આજે પણ લોકો 'રાજ'ના ગીતો સાંભળવાનું પસંદ કરે છે.

6/8
વર્ષ 2002માં ડીનો મોરિયાની 'રાઝ'એ ઘણા મોટા સ્ટાર્સની ફિલ્મોને પાછળ છોડી દીધી હતી. આ જ વર્ષે શાહરૂખ ખાનની ફિલ્મ 'દેવદાસ' હિટ સાબિત થઈ હતી. અક્ષય કુમારની 'આવારા પાગલ દિવાના' એવરેજ હતી અને સલમાન ખાનની 'તુમકો ના ભૂલ પાયેંગે' ફ્લોપ થઈ હતી.

7/8
ફિલ્મ 'રાઝ'ની સફળતા પછી ડિનો મોરિયાની કારકિર્દી સંપૂર્ણપણે પાટા પરથી ઉતરી ગઈ. તેણે 21 વર્ષમાં ઘણી ફિલ્મો કરી પરંતુ તે બધી કમાણીના મામલામાં બોક્સ ઓફિસ પર નબળી સાબિત થઈ.

8/8
ડીનો મોરિયાની 'બાઝ', 'ઈશ્ક હૈ તુમસે', 'ઈન્સાફ', 'ગુનાહ', 'રક્ત', 'ચેહરા', 'અક્સર', 'હોલિડે', 'ટોમ ડિક એન્ડ હેરી', 'ભ્રમ', 'અનામિકા' અને 'એસિડ ફેક્ટરી' જેવી ઘણી ફિલ્મો ફ્લોપ થઈ છે. (તમામ તસવીરોઃ ઇન્સ્ટાગ્રામ)

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget