શોધખોળ કરો
Disha Patani Pics: વ્હાઈટ બિકિનીમાં સમુદ્ર કિનારે કિલર પોઝ આપતી દેખાઈ દિશા પાટની, જુઓ ફોટો
બોલિવૂડ એક્ટ્રેસ દિશા પાટનીએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેનો બિકીની અવતાર જોવા મળી રહ્યો છે.

દિશા પાટની
1/8

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પાટનીનું નામ ઈન્ડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસની યાદીમાં સામેલ છે. દિશા તેની ગ્લેમરસ સ્ટાઈલને કારણે લાઈમલાઈટમાં રહે છે.
2/8

દિશા પટાનીએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં અભિનેત્રી બિકીની પહેરીને બીચ પર પરફેક્ટ લુક આપતી જોવા મળી રહી છે.
3/8

દિશા ઘણીવાર પોતાની ગ્લેમરસ અને બોલ્ડ સ્ટાઈલથી ચાહકોના દિલની ધડકન વધારતી જોવા મળે છે.
4/8

દિશા પાટની થોડા સમય પહેલાં તેની ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ' માટે સતત ચર્ચામાં રહી છે.
5/8

દિશા ભલે ફિલ્મોમાં ક્યારેક જ જોવા મળે છે, પરંતુ તે સોશિયલ મીડિયા પર તેના ગ્લેમરસ હોટ ફોટોના કારણે સતત હેડલાઇન્સમાં રહે છે.
6/8

દિશા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તેના તમામ ફોટા તમને બિકીની લુકમાં જોવા મળશે.
7/8

દિશા પાટનીની ટોંડ બોડીના ચાહકો કાયલ છે. વર્કઆઉટ દ્વારા દિશા તેની ફિટનેસને મેન્ટેન રાખે છે.
8/8

આ ફોટો દિશાએ ઈંસ્ટાગ્રામ પર શેર કરતાં જ વાયરલ થયો હતો. ફેન્સે આ ફોટોને ખુબ લાઈક કર્યો હતો.
Published at : 08 Sep 2022 10:28 PM (IST)
Tags :
Disha Pataniવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
