શોધખોળ કરો
વ્હાઈટ સાડીમાં Esha Guptaએ બતાવ્યો ગ્લેમરસ અંદાજ,તસવીરો પરથી નજર નહીં હટે
Esha Gupta In Saree: અભિનેત્રી ઈશા ગુપ્તા તાજેતરમાં બાંદ્રામાં જોવા મળી હતી, જ્યાંથી તેની તસવીરો સામે આવી છે.

ઈશા ગુપ્તા
1/8

Esha Gupta In Saree: અભિનેત્રી ઈશા ગુપ્તા તાજેતરમાં બાંદ્રામાં જોવા મળી હતી, જ્યાંથી તેની તસવીરો સામે આવી છે.
2/8

આ ફોટામાં ઈશા ગુપ્તા સફેદ રંગની સાડીમાં કિલર લાગી રહી છે.
3/8

બોલિવૂડ એક્ટ્રેસ ઈશા ગુપ્તાએ પોતાની બોલ્ડનેસથી ઈન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી દીધી છે.
4/8

બી-ટાઉનની સૌથી હોટ અભિનેત્રીઓમાંની એક ઈશા ગુપ્તાના ફોટા હોય કે વીડિયો, તે રિલીઝ થતાની સાથે જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ જાય છે.
5/8

આ જ કારણ છે કે પાપારાઝી હંમેશા ઈશા ગુપ્તાને પોતાના કેમેરામાં કેદ કરવા આતુર હોય છે.
6/8

હાલમાં જ ઈશા ગુપ્તા બાંદ્રામાં જોવા મળી હતી, જ્યાંથી તેની કિલર તસવીરો સામે આવી છે.
7/8

આ તસવીરોમાં ઈશા ગુપ્તા વ્હાઇટ કલરની સાડીમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.
8/8

આ તસવીરોમાં અભિનેત્રી ઈશા ગુપ્તા સફેદ રંગની સિમરી સાડી પહેરેલી જોવા મળી રહી છે. આ સાથે તેણે ફુલ સ્લીવનું બ્લાઉઝ પહેર્યું છે.
Published at : 13 Sep 2023 08:38 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
