શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ઇશા ગુપ્તાએ બ્લેક લેધર બૂટ્સ પહેરી બતાવ્યો ખાસ અંદાજ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/11/eba7039ef7e925250d365b05bb2580af_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/10
![મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ ઇશા ગુપ્તા ફિલ્મોની સાથે સાથે પોતાની ગ્લેમરસ લાઇફ સ્ટાઇલના કારણે પણ ચર્ચામાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/11/156005c5baf40ff51a327f1c34f2975b05913.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ ઇશા ગુપ્તા ફિલ્મોની સાથે સાથે પોતાની ગ્લેમરસ લાઇફ સ્ટાઇલના કારણે પણ ચર્ચામાં રહે છે.
2/10
![ઇશા ગુપ્તાએ તાજેતરમાં જ કેટલીક તસવીરો શેર કરી છે જેને લોકો પસંદ કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/11/799bad5a3b514f096e69bbc4a7896cd90243a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઇશા ગુપ્તાએ તાજેતરમાં જ કેટલીક તસવીરો શેર કરી છે જેને લોકો પસંદ કરી રહ્યા છે.
3/10
![તસવીરોમાં ઇશા ગુપ્તાએ બ્લેક કલરનો સ્ટાર પ્રિન્ટ મિની ડ્રેસ પહેર્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/11/18e2999891374a475d0687ca9f989d839d270.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીરોમાં ઇશા ગુપ્તાએ બ્લેક કલરનો સ્ટાર પ્રિન્ટ મિની ડ્રેસ પહેર્યો છે.
4/10
![આ ફોટોમાં ઈશા ગ્લેમરસ અંદાજમાં સોફા પર બેસી પોઝ આપી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/11/2de40e0d504f583cda7465979f958a983703a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ફોટોમાં ઈશા ગ્લેમરસ અંદાજમાં સોફા પર બેસી પોઝ આપી રહી છે.
5/10
![ઇશા ગુપ્તા વારંવાર પોતાની સિઝલિંગ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/11/d0096ec6c83575373e3a21d129ff8fef87402.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઇશા ગુપ્તા વારંવાર પોતાની સિઝલિંગ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.
6/10
![ઇશા ગુપ્તા આ તસવીરમાં હાઇ સ્લિટ ડ્રેસ પહેરેલી જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/11/032b2cc936860b03048302d991c3498f89ad8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઇશા ગુપ્તા આ તસવીરમાં હાઇ સ્લિટ ડ્રેસ પહેરેલી જોવા મળે છે.
7/10
![ઈશા ગુપ્તાએ થોડા સમય પહેલા ઈન્સ્ટાગ્રામ પર બ્લેક શોર્ટ ડ્રેસ અને તેના પર કોટ પહેરેલા ફોટા શેર કર્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/11/fe5df232cafa4c4e0f1a0294418e566034edd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઈશા ગુપ્તાએ થોડા સમય પહેલા ઈન્સ્ટાગ્રામ પર બ્લેક શોર્ટ ડ્રેસ અને તેના પર કોટ પહેરેલા ફોટા શેર કર્યા હતા.
8/10
![ઇશા ગુપ્તા રાઝ 3, જન્નત, કમાન્ડો, રૂસ્મત, બેબી અને બાદશાહો જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/11/8cda81fc7ad906927144235dda5fdf15e69c9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઇશા ગુપ્તા રાઝ 3, જન્નત, કમાન્ડો, રૂસ્મત, બેબી અને બાદશાહો જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે.
9/10
![ઇશા પોતાના ચાહકો માટે ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/11/30e62fddc14c05988b44e7c02788e187ca7f7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઇશા પોતાના ચાહકો માટે ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.
10/10
![તમામ તસવીરો ઇશાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/11/ae566253288191ce5d879e51dae1d8c3c4692.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમામ તસવીરો ઇશાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 11 Mar 2022 07:48 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)