શોધખોળ કરો
ફાતિમા સના શેખનું બ્લેક આઉટફિટમાં બોલ્ડ ફોટોશૂટ, જુઓ તસવીર
ફેમસ એક્ટ્રેસ ફાતિમા સના શેખે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક હોટ તસવીરો શેર કરી છે.
![ફેમસ એક્ટ્રેસ ફાતિમા સના શેખે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક હોટ તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/30/c931fd6297338566d49d8c2d661ad792171706977275578_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાતિમા સના શેખ
1/8
![Fatima Sana Shaikh Pics: ફેમસ એક્ટ્રેસ ફાતિમા સના શેખે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક હોટ તસવીરો શેર કરી છે, જેમાં તે બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/30/1756baefe70958ee8ab74d8d73f943a439f3b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Fatima Sana Shaikh Pics: ફેમસ એક્ટ્રેસ ફાતિમા સના શેખે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક હોટ તસવીરો શેર કરી છે, જેમાં તે બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે.
2/8
![આ તસવીરોમાં તેનો હળવો મેકઅપ અને ખુલ્લા વાળ તેના લૂકને વધુ આકર્ષક બનાવી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/30/3dbbf67b087c4740497a3cc6a7600d9eadbf0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં તેનો હળવો મેકઅપ અને ખુલ્લા વાળ તેના લૂકને વધુ આકર્ષક બનાવી રહ્યો છે.
3/8
![ફાતિમાની આ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે અને ચાહકો તેના વખાણ કરતાં થાકતા નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/30/befca4393d379569ddcc2f5f1ca8bf0a4c1da.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાતિમાની આ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે અને ચાહકો તેના વખાણ કરતાં થાકતા નથી.
4/8
![તેના બ્લેક આઉટફિટ અને ગ્લેમરસ સ્ટાઇલે દરેકના દિલ જીતી લીધા છે. ચાહકોએ તેની પોસ્ટ પર ઘણી લાઈક્સ અને કોમેન્ટ્સ આપી છે, જેમાં તેઓએ ફાતિમાની સુંદરતા અને સ્ટાઈલના વખાણ કર્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/30/b9dc2bd5085dc3d0e35893a4f30b6282811b8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેના બ્લેક આઉટફિટ અને ગ્લેમરસ સ્ટાઇલે દરેકના દિલ જીતી લીધા છે. ચાહકોએ તેની પોસ્ટ પર ઘણી લાઈક્સ અને કોમેન્ટ્સ આપી છે, જેમાં તેઓએ ફાતિમાની સુંદરતા અને સ્ટાઈલના વખાણ કર્યા છે.
5/8
![ફાતિમા સના શેખની આ તસવીરોને તેના ચાહકો પસંદ કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/30/6d85e62f7e820bbf73c62b6b16e2a5c81ea59.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાતિમા સના શેખની આ તસવીરોને તેના ચાહકો પસંદ કરી રહ્યા છે.
6/8
![ફાતિમાની ગ્લેમરસ સ્ટાઇલે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે કોઈપણ લુકને સુંદર રીતે કેરી કરી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/30/ba088df85b3d51ac058b0126b9225e68923db.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાતિમાની ગ્લેમરસ સ્ટાઇલે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે કોઈપણ લુકને સુંદર રીતે કેરી કરી શકે છે.
7/8
![બ્લેક લૂકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગે છે. ચાહકો પણ તેને દરેક લૂકમાં જોવાનું પસંદ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/30/9229cfc55763e485f338322d192e1b8932f40.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બ્લેક લૂકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગે છે. ચાહકો પણ તેને દરેક લૂકમાં જોવાનું પસંદ કરે છે.
8/8
![(તમામ તસવીરો ફાતિમા-ઈન્સ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/30/7d062dc4704a4a77b7d00630d115e4b1907db.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તમામ તસવીરો ફાતિમા-ઈન્સ્ટાગ્રામ)
Published at : 30 May 2024 05:23 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)