રાની ચેટર્જી ભોજપુરી ફિલ્મોની બોલ્ડ અને ગ્લેમરસ અભિનેત્રી છે.
2/6
ઘણીવાર બોડી શોમિંગનો શિકાર બની ચૂકેલી રાનીએ હવે એકદમ ફીટ બનીને ટ્રોલ્સને જવાબ આપ્યો છે. તો બીજી તરફ રાનીની ફેન ફોલોઈંગ સોશિયલ મીડિયા પર સતત વધી રહી છે. રાનીએ તાજેતરમાં બ્લેક ડ્રેસમાં કેટલીક તસવીરો શેર કરી છે, જે ખુબ વાયરલ થઈ રહી છે.
3/6
રાનીએ પોતાની ઈન્સ્ટા એકાઉન્ટ પર શેર કરેલી આ તસવીરોમાં અભિનેત્રી ખુબ ગ્લેમરસ લાગી રહી છે.
4/6
આ તસવીરોમાં રાની બ્લેક કલરના શોર્ટ ડ્રેસમાં કેમેરા સામે અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે
5/6
અભિનેત્રીની કાતિલ સ્માઈલ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહી છે. તેમણે તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું, મૌસમ બડા કાતિલ હૈ
6/6
પોતાના લૂકને કંપ્લિટ કરવા રાનીએ વાળને ખુલ્લા રાખ્યા છે અને મેચિંગ હીલ્સ પહેર્યા છે.