શોધખોળ કરો
(Source: Poll of Polls)
જાહ્નવી કપૂર, અનન્યા પાંડે અને શનાયા કપૂરે રેડ લૂકમાં લગાવી આગ, જુઓ તસવીરો
જાહ્નવી કપૂર, અનન્યા પાંડે અને શનાયા કપૂરે રેડ લૂકમાં લગાવી આગ, જુઓ તસવીરો
જાહ્નવી કપૂર ( All Pics Credit: Manav Manglani)
1/7

શનાયા કપૂર પણ હોટ રેડ લૂકમાં સ્પોટ થઈ હતી. લાલ પેન્ટ સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
2/7

એક્ટ્રેસ અનન્યા પાંડેએ હંમેશાની જેમ રેડ ઑફ શોલ્ડર મિની ડ્રેસ પહેર્યો હતો. નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી હતી.
3/7

અનન્યાએ તેના વાળને હાઈ પોનીટેલમાં સ્ટાઈલ કર્યા અને ગ્લોસી મેકઅપ લુક સાથે પહોંચી હતી.
4/7

અનન્યા પાંડે રેડ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
5/7

શનાયાએ પણ સિમ્પલ હેરસ્ટાઇલ પસંદ કરી હતી. ચાહકો તેના આ લૂકને લાઈક કરી રહ્યા છે.
6/7

જાહ્નવી કપૂરે પણ રેડ કલરનો મીની ડ્રેસ પહેર્યો હતો. નવા લૂકમાં જાહ્નવી કપૂર ખૂબ જ સુંદર લાગી રહી છે.
7/7

જાહ્નવી ગ્લોસી મેકઅપ લુક સાથે પહોંચી હતી ( All Pics Credit: Manav Manglani)
Published at : 04 Jul 2024 07:37 PM (IST)
આગળ જુઓ
Advertisement





















