શોધખોળ કરો
Jawan Special Screening: જવાનના સ્ક્રીનિંગમાં જોવા મળ્યો સ્ટાર્સનો જમાવડો, જુઓ તસવીરો
Jawan Special Screening: શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે અને હવે દર્શકો ફિલ્મની મજા લઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી નાખશે.
નયનતારા
1/7

Jawan Special Screening: શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે અને હવે દર્શકો ફિલ્મની મજા લઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી નાખશે.
2/7

આ ફિલ્મ 7 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ હતી અને તે પહેલા 6 સપ્ટેમ્બરે ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન ફિલ્મની ટીમ સિવાય ઘણા દિગ્ગજ સ્ટાર્સે ભાગ લીધો હતો.
Published at : 07 Sep 2023 10:08 PM (IST)
આગળ જુઓ