શોધખોળ કરો
Photos: બૉલ્ડ બ્રાલેટ પહેરીને નિકિતા દત્તાએ ઇન્ટરનેટ પર મચાવ્યો તહેલકો, તસવીરો આવી સામે....
આ તસવીરોમાં એક્ટ્રેસનો સેક્સી અને કિલર અવતાર જોઈને ચાહકોના દિલ ધડકી ગયુ છે. જુઓ અભિનેત્રીની વાયરલ તસવીરો...

(તસવીરઃ સોશ્યલ મીડિયા પરથી...)
1/7

Nikita Dutta Photos: બૉલીવૂડ એક્ટ્રેસ નિકિતા દત્તા હંમેશા ઈન્સ્ટાગ્રામ પર પોતાના હૉટ અને બૉલ્ડ ફોટોઝ પૉસ્ટ કરતી રહે છે. તાજેતરમાં અભિનેત્રી (Nikita Dutta)ની કેટલીક તસવીરો સોશ્યલ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં એક્ટ્રેસનો સેક્સી અને કિલર અવતાર જોઈને ચાહકોના દિલ ધડકી ગયુ છે. જુઓ અભિનેત્રીની વાયરલ તસવીરો...
2/7

અભિનેત્રી નિકિતા દત્તા પોતાના ફેશન સ્ટેટમેન્ટને કારણે સોશ્યલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જ્યારે પણ તે ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પૉસ્ટ કરે છે, ત્યારે તેના દરેક લૂક પર ફેન્સ તેમના દિલ હારી જાય છે.
3/7

તાજેતરમાં, અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરીને સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે નિકિતા દત્તાએ ગુલાબી કલરનું બ્રાલેટ તેમજ ડેનિમ જીન્સ પહેરેલું છે.
4/7

અભિનેત્રી નિકિતા દત્તા આ લૂકમાં ખૂબ જ ગૉર્ઝિયસ અને હૉટ લાગી રહી છે. નિકિતા દત્તા જ્યારે પણ ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરે છે, ત્યારે તેના દરેક લૂક પર ફેન્સ દિલ હારી જાય છે.
5/7

અભિનેત્રીનો લેટેસ્ટ લૂક ઇન્ટરનેટ પર આગ લગાવી રહ્યો છે. આ તસવીરોમાં નિકિતા દત્તા સિઝલિંગ લૂક આપતી જોવા મળી રહી છે.
6/7

નિકિતા દત્તા સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રીની ફેન ફોલૉઈંગનું લિસ્ટ ખુબ જ લાંબુ છે.
7/7

(તસવીરઃ સોશ્યલ મીડિયા પરથી...)
Published at : 30 Jul 2023 04:48 PM (IST)
View More
Advertisement