શોધખોળ કરો

ઇઝરાયલ-હમાસ વચ્ચે કંગના રનૌતે ઇઝરાયલના રાજદૂત સાથે કરી મુલાકાત, સમર્થનમા કહી આ વાત

અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ 'તેજસ' 27 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. આ દરમિયાન અભિનેત્રી દિલ્હીમાં ઇઝરાયેલ એમ્બેસી પહોંચી જ્યાં તેણે ઇઝરાયલના રાજદૂત નાઓર ગિલોન સાથે મુલાકાત કરી હતી

ફોટોઃ ટ્વિટર

1/8

2/8
હાલમાં કંગના રનૌત દિલ્હીમાં છે. જ્યાં તે ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોનને મળી હતી.

3/8
આ બેઠકમાં તેણે આતંકવાદ સામે ઈઝરાયેલને પોતાનું સમર્થન આપ્યું છે.

4/8
કંગનાએ તેના ઈન્સ્ટાગ્રામ પર આ મીટિંગની ઘણી તસવીરો પોસ્ટ કરી છે. જેની સાથે તેણે ઈઝરાયેલનું સમર્થન કરતા કેપ્શન પણ લખ્યું છે.

5/8
આ કેપ્શનમાં કંગનાએ ખુલ્લેઆમ ઇઝરાયલનું સમર્થન કર્યું છે. તેણે લખ્યું,
આ કેપ્શનમાં કંગનાએ ખુલ્લેઆમ ઇઝરાયલનું સમર્થન કર્યું છે. તેણે લખ્યું, "મને લાગ્યું કે મારે ઇઝરાયેલની એમ્બેસીમાં આવવું જોઈએ અને એવા લોકોને મળવું જોઈએ જે આધુનિક રાવણ હમાસ જેવા આતંકવાદીઓને હરાવી રહ્યા છે."
6/8
કંગનાએ આગળ લખ્યું કે-
કંગનાએ આગળ લખ્યું કે- "હું આશા રાખું છું કે હમાસ વિરુદ્ધ યુદ્ધમાં ઇઝરાયેલ જીતશે."
7/8
કંગનાએ જણાવ્યું કે આ મીટિંગમાં તેણે તેની આગામી ફિલ્મ તેજસ અને ભારતના સ્વનિર્ભર ફાઈટર એરક્રાફ્ટ તેજસ વિશે પણ ચર્ચા કરી.દરમિયાન કંગના વ્હાઈટ અને બ્લુ ચેક ડ્રેસમાં જોવા મળી હતી. જેમાં તે ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી.

8/8
કંગના રનૌતની ફિલ્મ 'તેજસ' 27 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget