શોધખોળ કરો
ત્રણ બાળકીના પિતા કરણવીર બોહરાએ તેમની દીકરીઓના ફ્યૂચર બોયફ્રન્ડ માટે લખી આવી પોસ્ટ
1/5

કરણવીર બોહરા અને સિદ્ધુ ટીજેએ 3 નવેમ્બર 2003માં લગ્ન કર્યાં હતા. મહિલા પહેલા તે ત્રીજી બાળકીના પિતા બન્યા છે. તેમને ન્યૂ બોર્ન બેબી સાથેની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.
2/5

કરણે રૂલ્સની પોસ્ટમાં લખ્યું છે કે, મારી દીકરીને મળતા પહેલા મને મળો, તેમજ આ 10 રૂલ્સને અનુસરો, જેમાં લખ્યું છે કે, 1, પહેલા નોકરી શોધો, 2.હું તને પસંદ નથી કરતો, 3, હું દરેક જગ્યાએ છું, 4, તેમને તકલીફ આપી તો હું તને નહીં છોડું.5, 30 મિનિટ પહેલા ઘરે પહોંચો, 6, એક વકીલ રોકો, 7, જો તે ખોટું બોલ્યું તો હું હકીકત શોધી કાઢીશ.8, એ મારી પ્રિન્સેસ છે. તારી જીત નથી, 9, મને ખરાબ નહી લાગે જો હું દીકરી માટે જેલ જઇશ, 10, તું જે પણ તેમની સાથે કરીશું હું તમારી સાથે કરીશ
Published at :
આગળ જુઓ





















