શોધખોળ કરો
kate sharma Photo: કેટ શર્માએ બિકીનીમાં કેમેરા સામે ફ્લોન્ટ કર્યું કર્વી ફિગર, જુઓ તસવીરો
kate sharma Photo: ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી હોટ અભિનેત્રીઓમાંની એક કેટ શર્મા તેના અભિનય કરતાં તેના લુકને કારણે વધુ ચર્ચામાં રહે છે. તેનો દરેક લુક સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થવા લાગે છે.
કેટ શર્મા
1/7

બોલીવૂડ અભિનેત્રી કેટ શર્મા તેના બોલ્ડ અંદાજથી ચાહકોને દંગ કરે છે. અભિનેત્રી તેના બોલ્ડ અને હોટ વીડિયોથી સતત ચર્ચામાં રહેતી હોય છે.
2/7

અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બિકીનીમાં ખૂબ જ હોટ તસવીરો શેર કરી ચાહકોને દિવાના બનાવ્યા છે.
3/7

બ્લેક બિકીનીમાં કેટ શર્મા કેમેરાની સામે કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે.
4/7

અલગ-અલગ અંદાજમાં કેટ પોઝ આપી રહી છે. સોશિયલ મીડિયામાં કેટ શર્માનો આ હોટ લુક ખુબ વાયરલ થઈ રહ્યો છે.
5/7

કેટ શર્માના ચાહકો તેમની મનપસંદ અભિનેત્રીની એક ઝલક જોવા માટે ઉત્સુક છે.
6/7

કેટ શર્માની સ્ટાઈલ ચાહકોનું ધ્યાન ખેંચી રહી છે. ઈન્ટરનેટ પર તેમની આ તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે.
7/7

(All Photo Instagram)
Published at : 14 Nov 2025 07:49 PM (IST)
આગળ જુઓ
Advertisement





















