શોધખોળ કરો
Monalisa Photo: મિનિ ડ્રેસમાં મોનાલિસાએ કેમેરા સામે આપ્યા બોલ્ડ પોઝ, તસવીરો વાયરલ
Monalisa Photos: મોનાલિસાના ઇન્સ્ટાગ્રામ પર 50 લાખથી વધુ ફોલોઅર્સ છે અને તે અવારનવાર પોતાના હોટ અને બોલ્ડ ફોટોઝથી ફેન્સને વિઝ્યુઅલ ટ્રીટ આપે છે.
મોનાલિસા
1/7

બિગ બોસમાં જોવા મળેલી એક્ટ્રેસ મોનાલિસાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં મોનાલિસા મિનિ ડ્રેસ પહેરેલી જોવા મળી હતી.
2/7

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા ઘણીવાર સોશિયલ મીડિયા પર આગ લગાવે છે. આ દરમિયાન મોનાલિસાએ તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેને જોઈને દરેક વ્યક્તિ ઘાયલ થઈ ગયા છે.
Published at : 03 Dec 2025 08:45 PM (IST)
આગળ જુઓ
Advertisement





















