શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કેટરિના કૈફે ફગાવી દીધેલી આ ચાર ફિલ્મોએ દીપિકા પાદુકોણનું બનાવ્યું કરિયર
બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે કેટરિના કૈફે નકારી દીધેલી કેટલીક સૌથી શાનદાર ફિલ્મોમાં કામ કરીને સફળતા મેળવીએ છે.
![બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે કેટરિના કૈફે નકારી દીધેલી કેટલીક સૌથી શાનદાર ફિલ્મોમાં કામ કરીને સફળતા મેળવીએ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/02/8ad3ef6daeb559aca1569e6f5ff0f9b6168569720924774_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8
![બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે કેટરિના કૈફે નકારી દીધેલી કેટલીક સૌથી શાનદાર ફિલ્મોમાં કામ કરીને સફળતા મેળવીએ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/02/4efdd2f969559e8b1c92e99f32ded48ee5e94.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે કેટરિના કૈફે નકારી દીધેલી કેટલીક સૌથી શાનદાર ફિલ્મોમાં કામ કરીને સફળતા મેળવીએ છે.
2/8
![કેટરિના કૈફે તેની ફિલ્મી કરિયરમાં 'એક થા ટાઈગર' સાથે એક કરતાં વધુ ફિલ્મોમાં એક્ટિંગ બતાવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/02/3fb5ed13afe8714a7e5d13ee506003dd0339d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેટરિના કૈફે તેની ફિલ્મી કરિયરમાં 'એક થા ટાઈગર' સાથે એક કરતાં વધુ ફિલ્મોમાં એક્ટિંગ બતાવી છે.
3/8
![જોકે કેટરીના કૈફે પણ ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કરવાની ના પાડી દીધી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/02/f99687dd719c4e8bc6a39e946c3d9ef73aab4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જોકે કેટરીના કૈફે પણ ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કરવાની ના પાડી દીધી હતી.
4/8
![કેટરિના કૈફની ના પછી દીપિકા પાદુકોણે એ ફિલ્મોમાં કામ કરીને ચાહકોનું દિલ જીતી લીધું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/02/2de40e0d504f583cda7465979f958a98f2144.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેટરિના કૈફની ના પછી દીપિકા પાદુકોણે એ ફિલ્મોમાં કામ કરીને ચાહકોનું દિલ જીતી લીધું હતું.
5/8
![અયાન મુખર્જી 2013માં રણબીર કપૂર અભિનીત 'યે જવાની હૈ દીવાની'માં દીપિકા પહેલાં કૅટરીનાને કાસ્ટ કરવા માંગતો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/02/135007e7085979a7d5b41ce54c0e54d7b112e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અયાન મુખર્જી 2013માં રણબીર કપૂર અભિનીત 'યે જવાની હૈ દીવાની'માં દીપિકા પહેલાં કૅટરીનાને કાસ્ટ કરવા માંગતો હતો.
6/8
![આ બધી ફિલ્મો ઉપરાંત દિગ્દર્શકે 'બાજીરાવ મસ્તાની' માટે દીપિકા પાદુકોણ પહેલા કેટરીના કૈફનો પણ સંપર્ક કર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/02/86c3cbc8cde622a8c725d89a88bdcb969ef67.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ બધી ફિલ્મો ઉપરાંત દિગ્દર્શકે 'બાજીરાવ મસ્તાની' માટે દીપિકા પાદુકોણ પહેલા કેટરીના કૈફનો પણ સંપર્ક કર્યો હતો.
7/8
!['ગોલિયોં કી રાસલીલાઃ રામ-લીલા'માં દીપિકાએ રણવીર સિંહ સાથે મળી ધમાલ મચાવી હતી.જોકે, સંજય લીલા ભણસાલી ઇચ્છતા હતા કે કેટરિના કૈફ 'લીલા'ની ભૂમિકા ભજવે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/02/e4bde0eb46b8f32ef4b4207f5344b4d45d2cc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'ગોલિયોં કી રાસલીલાઃ રામ-લીલા'માં દીપિકાએ રણવીર સિંહ સાથે મળી ધમાલ મચાવી હતી.જોકે, સંજય લીલા ભણસાલી ઇચ્છતા હતા કે કેટરિના કૈફ 'લીલા'ની ભૂમિકા ભજવે.
8/8
!['ચેન્નઈ એક્સપ્રેસ'માં દીપિકા અને શાહરૂખના રોમાન્સે ચાહકોના દિલ જીતી લીધા હતા, પરંતુ આ ફિલ્મ માટે કેટરિના કૈફ પણ પહેલી પસંદ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/02/fac4ef5554f69012fe38d2f1d4e245a6a88fc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'ચેન્નઈ એક્સપ્રેસ'માં દીપિકા અને શાહરૂખના રોમાન્સે ચાહકોના દિલ જીતી લીધા હતા, પરંતુ આ ફિલ્મ માટે કેટરિના કૈફ પણ પહેલી પસંદ હતી.
Published at : 02 Jun 2023 02:43 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)