શોધખોળ કરો
Shweta Bachchanની બર્થ-ડે પાર્ટીમાં પહોંચ્યા સ્ટાર કપલ્સ, વિક્કી-કેટરિનાથી લઇને સિદ્ધાર્થ-કિયારા મળ્યા જોવા
શ્વેતા બચ્ચન તેનો 49મો જન્મદિવસ ઉજવી રહી છે. ગઈકાલે રાત્રે તેમના જન્મદિવસની ઉજવણીમાં સ્ટાર્સનો મેળો જોવા મળ્યો હતો. આ પાર્ટીમાં ઘણા સ્ટાર કપલ્સ ગેસ્ટ તરીકે પહોંચ્યા હતા.

ફાઇલ તસવીર
1/8

શ્વેતા બચ્ચન તેનો 49મો જન્મદિવસ ઉજવી રહી છે. ગઈકાલે રાત્રે તેમના જન્મદિવસની ઉજવણીમાં સ્ટાર્સનો મેળો જોવા મળ્યો હતો. આ પાર્ટીમાં ઘણા સ્ટાર કપલ્સ ગેસ્ટ તરીકે પહોંચ્યા હતા.
2/8

વિકી કૌશલ તેની પત્ની કેટરિના કૈફ સાથે શ્વેતા બચ્ચનની બર્થડે પાર્ટીમાં પહોંચ્યો હતો.
3/8

આ વખતે સ્ટાર કપલ મીડિયાથી થોડુ અંતર રાખીને પોઝ આપ્યા વગર જ કારમાં બેસી ગયા હતા.
4/8

કપલ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ શ્વેતા બચ્ચનની પાર્ટીમાં ખાસ મહેમાન તરીકે પહોંચ્યા હતા.
5/8

આ પાર્ટીમાં અર્જુન કપૂર પણ જોવા મળ્યો હતો. કેટરિના કૈફ અને વિકી કૌશલની બહાર નીકળ્યા બાદ તરત જ અર્જુન કપૂર પણ પોતાના ઘરે જવા રવાના થઈ ગયો હતો.
6/8

શ્વેતા બચ્ચનની પાર્ટીમાં ફરહાન અખ્તર તેની સુંદર પત્ની શિબાની દાંડેકર સાથે પણ જોવા મળ્યો હતો.
7/8

નેહા ધૂપિયા પણ પતિ અંગદ બેદી સાથે પોઝ આપતી જોવા મળી હતી. આ દરમિયાન નેહાએ બ્લેક શોર્ટ ડ્રેસ સાથે મલ્ટી કલરનું બ્લેઝર પહેર્યું હતું.
8/8

શાહરૂખ ખાનની પ્રિય પુત્રી સુહાના ખાન પણ ગ્લેમ અપ લુકમાં પાર્ટીનો ભાગ બની હતી. કેમેરામાં અભિનેત્રીના ચહેરાની ચમક દેખાતી હતી.
Published at : 17 Mar 2023 02:12 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
