શોધખોળ કરો
વિવાદોમાં ઘેરાયેલી 'મિર્જાપુર 2'માં મુન્ના ભૈયાની પત્ની બનનારી આ એક્ટ્રેસ અસલ લાઇફમાં છે એકદમ બૉલ્ડ, જાણો કોણ છે તે
1/8

થોડાક સમય પહેલા એક ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી યામી ગૌતમ અને વિક્રાંત મેસીની ફિલ્મ ગિન્ની વેડ્સ સનીમાં ઇશાએ કામ કર્યુ હતુ. મિર્ઝાપુર 2 બાદ ઇશા આગામી ફિલ્મ તૂફાન 2માં દેખાશે.
2/8

2017માં સલમાન ખાન સ્ટારર ટ્યૂબલાઇટમાં ઇશા નાના રૉલમાં દેખાઇ હતી, જોકે સૈફ અલી ખાનની 2018માં રિલીઝ થયેલી ફિલ્મ કાલાકાંડીથી તેને બૉલીવુડમાં ઓળખ મળી હતી. બાદમાં આર્ટિકલ 15 અને કામયાબમાં જોવા મળી હતી.
Published at :
આગળ જુઓ




















