શોધખોળ કરો

Kriti Kharbanda Birthday: મુંબઇ આવવાના નિર્ણય પર પસ્તાવો થયો હતો આ એક્ટ્રેસને, આપી ફક્ત એક હિટ ફિલ્મ

Kriti Kharbanda Birthday: બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ ખરબંદા લાંબા સમયથી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. જોકે તેની ફિલ્મો કંઈ ખાસ કરી શકી નથી. તેણે અત્યાર સુધી માત્ર એક જ હિટ ફિલ્મ આપી છે,

પતિ સાથે કૃતિ ખરબંદા

1/7
Kriti Kharbanda Birthday: બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ ખરબંદા લાંબા સમયથી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. જોકે તેની ફિલ્મો કંઈ ખાસ કરી શકી નથી. તેણે અત્યાર સુધી માત્ર એક જ હિટ ફિલ્મ આપી છે, તે પણ મલ્ટી સ્ટારર અભિનેત્રી કૃતિ ખરબંદા ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. તે લાંબા સમયથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવવાનો પ્રયાસ કરી રહી છે. જો કે તેની ફિલ્મોની હાલત કંઈ ખાસ રહી નથી. અભિનેત્રીએ કહ્યું હતું કે જ્યારે તેની ફિલ્મોને સફળતા મળી નહી અને તેને સારા પ્રોજેક્ટ્સ મળી રહ્યા નથી ત્યારે તેનું દિલ તૂટી જાય છે

2/7
કૃતિએ કહ્યું- મુંબઈ આવવાના મારા નિર્ણય પર મને અફસોસ હતો. મને લાગવા માંડ્યું કે કદાચ હું આ ઈન્ડસ્ટ્રી માટે નથી બની. પરંતુ તેણે મને મજબૂત કરી. હિંમત હારવી એ મારા માટે વિકલ્પ નહોતો. જો ત્યાં કોઈ વિકલ્પ હોત, તો મેં કદાચ છોડી દીધું હોત. ભગવાનનો આભાર કે મેં તે કર્યું નથી.

3/7
કૃતિ ખરબંદાએ સાઉથની ફિલ્મોથી ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. તેણે 2009માં સાઉથની ફિલ્મો કરવાની શરૂઆત કરી હતી. તે તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં જોવા મળી છે.

4/7
કૃતિએ 2016માં રાઝ રીબૂટથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેમની આ ફિલ્મ ફ્લોપ રહી હતી. આ પછી તેની ગેસ્ટ ઇન લંડન, શાદી મેં જરૂર આના, વીરે કી વેડિંગ, કારવાં અને યમલા પગલા દીવાના ફિર, પાગલપંતી પણ ફ્લોપ રહી હતી.

5/7
કૃતિની ફિલ્મ શાદી મેં જરુર આનાની ખૂબ ચર્ચા થઈ હતી. ફિલ્મ ભલે બોક્સ ઓફિસ પર કલેક્શન ન કરી શકી હોય, પરંતુ આ ફિલ્મ ચાહકોના દિલમાં એક ખાસ સ્થાન ધરાવે છે.

6/7
કૃતિની માત્ર એક જ ફિલ્મ હિટ રહી છે. આ ફિલ્મ 2019માં આવી હતી. ફિલ્મનું નામ હાઉસફુલ 4 છે. આ એક મલ્ટી સ્ટારર ફિલ્મ છે. આ ફિલ્મે 194.60 કરોડનું કલેક્શન કર્યું હતું.

7/7
2020માં કૃતિ Taishમાં જોવા મળી હતી. તે ઝી 5 પર રીલિઝ થઇ હતી. ફિલ્મને બહુ રિસ્પોન્સ મળ્યો નહોતો. હવે અભિનેત્રી પાસે ‘રિસ્કી રોમિયો’ અને એક અનટાઈટલ્ડ ફિલ્મ છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદ એરપોર્ટથી 20000000 ના હાઇબ્રિડ ગાંજા સાથે 7 આરોપીની ધરપકડ

GPSC ના અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલની વરણી

સ્વિગીએ IPO માટે પ્રાઈસ બેન્ડ નક્કી કરી, 6-8 નવેમ્બરની વચ્ચે કરી શકાશે અરજી, જાણો કેટલો છે ભાવ

ધનતેરસ પર સોનું-ચાંદી ખરીદવાનો પ્લાન છે? અહીં મળી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ, જાણો ઓફર્સ વિશે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશમાં વિદ્યાર્થીઓ સામે નવું જોખમHun To Bolish : હું તો બોલીશ : વિજ્ઞાનના બહાને ધર્મનું અપમાન કેમ?IPS Hasmukh Patel :  IPS હસમુખ પટેલને ગુજરાત સરકારે સોંપી મોટી જવાબદારીPM Modi In Amreli: સૌરાષ્ટ્રને રૂ. 4800 કરોડનાં વિકાસના કાર્યોની PMની ભેટ, સંબોધનમાં કરી આ મોટી વાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ એરપોર્ટથી 20000000 ના હાઇબ્રિડ ગાંજા સાથે 7 આરોપીની ધરપકડ
અમદાવાદ એરપોર્ટથી 20000000 ના હાઇબ્રિડ ગાંજા સાથે 7 આરોપીની ધરપકડ
GPSC ના અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલની વરણી
GPSC ના અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલની વરણી
સ્વિગીએ IPO માટે પ્રાઈસ બેન્ડ નક્કી કરી, 6-8 નવેમ્બરની વચ્ચે કરી શકાશે અરજી, જાણો કેટલો છે ભાવ
સ્વિગીએ IPO માટે પ્રાઈસ બેન્ડ નક્કી કરી, 6-8 નવેમ્બરની વચ્ચે કરી શકાશે અરજી, જાણો કેટલો છે ભાવ
ધનતેરસ પર સોનું-ચાંદી ખરીદવાનો પ્લાન છે? અહીં મળી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ, જાણો ઓફર્સ વિશે
ધનતેરસ પર સોનું-ચાંદી ખરીદવાનો પ્લાન છે? અહીં મળી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ, જાણો ઓફર્સ વિશે
ગો ગ્રીન: પ્લાસ્ટીક મુક્તિ અને મહત્તમ વીજ બચત માટે ‘ગુજરાત પોલીસ’ની અનોખી પહેલ

એકતરફી મુસ્લિમ છૂટાછેડા પર મહત્વનો ચુકાદો: જો પત્ની ઇનકાર કરે તો કોર્ટના આદેશથી જ છૂટાછેડા માન્ય ગણાશે

ના સલમાન, ના અમિતાભ બચ્ચન, સાઉથના આ અભિનેતાએ લીધી હતી સૌ પ્રથમ 1 કરોડની ફી

Stock Market Update: દિવાળી પહેલા જ શેરબજારમાં રોનક, FIIની વેચવાલી અટકી, સેન્સેક્સ 80000ને પાર

Embed widget