શોધખોળ કરો
In Pics: મુંબઇમાં સુંદર ઘરમાં રહે છે Kriti Sanon, જુઓ ઘરની Inside તસવીરો
બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનને વર્ષ 2014માં મુંબઈના જુહુમાં એપાર્ટમેન્ટ ખરીદ્યો હતો
ફાઇલ તસવીર
1/7

બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનને વર્ષ 2014માં મુંબઈના જુહુમાં એપાર્ટમેન્ટ ખરીદ્યો હતો. જેને પ્રિયંકા મહેરાએ ડિઝાઇન કર્યો છે.
2/7

કૃતિ સેનને બહુ ઓછા સમયમાં પોતાની મહેનતથી બોલિવૂડમાં એક ખાસ ઓળખ બનાવી છે. કૃતિએ તેની દરેક ફિલ્મમાં આઉટ ઓફ ધ બોક્સ પાત્રો ભજવ્યા છે. આ જ કારણ છે કે આજે લાખો લોકો તેમના દિવાના છે. આ રિપોર્ટમાં અમે તમને કૃતિના સુંદર ઘરની એક ઝલક બતાવવા જઈ રહ્યા છીએ.
Published at : 19 Oct 2022 11:24 PM (IST)
Tags :
Kriti Sanonઆગળ જુઓ





















