શોધખોળ કરો

In Pics: ન્યૂયોર્ક ટ્રિપની મસ્તી સાથે મજા લઇ રહી છે Ananya Panday, જોઇલો આ લેટેસ્ટ તસવીરો

Ananya Panday Pics: બી ટાઉનની યંગ હસીના તરીકે ઓળખાતી એક્ટ્રેસ અનન્યા પાંડે આજકાલ વિદેશોમાં ફરી રહી છે, તેને હાલમાં ન્યૂયોર્ક ટૂર પરથી ખાસ તસવીરો શેર કરી છે,

ફાઇલ તસવીર

1/8
Ananya Panday Pics: બી ટાઉનની યંગ હસીના તરીકે ઓળખાતી એક્ટ્રેસ અનન્યા પાંડે આજકાલ વિદેશોમાં ફરી રહી છે, તેને હાલમાં ન્યૂયોર્ક ટૂર પરથી ખાસ તસવીરો શેર કરી છે, જેમાં તે ખુબ મસ્તી કરતી દેખાઇ રહી છે.

2/8
બૉલીવુડની ઉભરતી એક્ટ્રેસ અનન્યા પાંડે આજકાલ ન્યૂયોર્ક ટ્રિપ પર છે, ત્યાં તે નવરાસનો સમય વિતાવી રહી છે. તેને લેટેસ્ટ તસવીરોમાં નવો અવતાર શેર કર્યો છે.

3/8
તેને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર જે તસવીરો શેર કરી છે, તેમાં તે ન્યૂયોર્કની ગલીઓમાં ફરી રહી છે, અને મસ્તી સાથે મજા લઇ રહી છે.

4/8
એક્ટ્રેસ ન્યૂયોર્કની ગલીઓમાંથી ફોટો કેપ્ચર પણ કરી રહી છે અને સાથે સાથે ત્યાંની રેસ્ટૉરન્ટમાં પણ ટ્રિપ મારી રહી છે.

5/8
આ તસવીરો શેર કરતાં એક્ટ્રેસે લખ્યું છે- ન્યૂયોર્કમાં 48 કલાક આનાથી સારુ બીજુ કંઇજ નહીં. ફેન્સ આના પર ખુબ કૉમેન્ટ અને લાઇક્સ કરી રહ્યાં છે.

6/8
થોડાક સમય પહેલા જ એક્ટ્રેસ અનન્યા પાંડેની પહેલી ફિલ્મ 'લાઇગર' રિલીઝ થઇ હતી, ફિલ્મમાં વિજય દેવરકોન્ડા જેવા  સાઉથ સુપરસ્ટાર હતા, પણ ફિલ્મ બૉક્સ ઓફિસ પર એકદમ ખરાબ રીતે ધોવાઇ ગઇ હતી.

7/8
ઉલ્લેખનીય છે કે, યંગ ગર્લ અનન્યા પાંડે આગામી ફિલ્મ ડ્રીમ ગર્લ 2માં દેખાશે.

8/8
યંગ ગર્લ અનન્યા પાંડે
યંગ ગર્લ અનન્યા પાંડે

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર

સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....

Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?

Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rishi Sunak । બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં ઋષિ સુનકે સ્વીકારી હારGujarat Rain | સવારે 10 વાગ્યા સુધીમાં 50 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ખેરગામમાં 3 ઇંચ વરસાદGujarat Rain । છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજાHathras Stampede | Rahul Gandhi | રાહુલ ગાંધીએ પીડિત પરિવાર સાથે મુલાકાત બાદ શુંં આપ્યું નિવેદન?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...

Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ

Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા

Embed widget