Monalisa Stunning Photos: ભોજપુરી સેન્સેશન મોનાલિસા(Monalisa)ની ગણતરી ટોચની અભિનેત્રીઓમાં થાય છે. પોતાના પ્રોજેક્ટ કરતાં વધુ મોનાલિસા (Monalisa Photos)તેના ફોટા અને વીડિયો માટે ચર્ચામાં રહે છે. ચાહકો તેની એક ઝલક મેળવવા માટે ખૂબ જ ઉત્સુક રહે છે.
2/6
મોનાલિસાને કોઈ ઓળખની જરૂર નથી. ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોય કે ટીવી ઈન્ડસ્ટ્રી અભિનેત્રીએ પોતાની અલગ ઓળખ બનાવી છે.
3/6
ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના અભિનયની આગવી ઓળખ મેળવ્યા બાદ મોનાલિસા ટીવી તરફ વળી છે. છેલ્લા ઘણા સમયથી અભિનેત્રી કોઈ ભોજપુરી ફિલ્મમાં જોવા મળી નથી.
4/6
મોનાલિસાએ સલમાન ખાનના શો બિગ બોસ 10 થી નાના પડદાની ઇનિંગની શરૂઆત કરી હતી. આ શોમાં જ અભિનેત્રીએ તેના બોયફ્રેન્ડ વિક્રાંત સાથે લગ્ન કર્યા હતા.
5/6
જોકે, બિગ બોસમાં મોનાલિસાની સફર લાંબો સમય ચાલી શકી નહીં. પરંતુ ખૂબ જ ઓછા સમયમાં અભિનેત્રીએ લોકોનું દિલ જીતી લીધું. આ સાથે તેની ફેન ફોલોઈંગ પણ વધી ગઈ છે.
6/6
મોનાલિસા પહેલીવાર સ્ટાર પ્લસના શો નઝરમાં જોવા મળી હતી. આ શોમાં મોનાલિસાએ ડાયનના રોલમાં જોવા મળી હતી.