શોધખોળ કરો
Neha Bhasin PHOTO: લવેન્ડર આઉટફીટમાં ગોર્જિયસ લાગી નેહા, પરફેક્ટ ફિગર કર્યું ફ્લોન્ટ
Neha Bhasin PHOTO: સિંગર નેહા ભસીન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તેના વીડિયો અને ફોટો પોસ્ટ કરતી રહે છે.
નેહા ભસીન
1/7

'બિગ બોસ ઓટીટી સીઝન 1' ફેમ નેહા ભસીને તેના બોલ્ડ લુકથી લોકોને દિવાના બનાવી દીધા છે.
2/7

નેહા ભસીન ઈન્ડસ્ટ્રીની જાણીતી ગાયિકા અને ગીતકાર છે. બોલિવૂડ સિવાય તે સાઉથ ઈન્ડસ્ટ્રી માટે પણ કામ કરે છે અને ત્યાં પણ તે ઘણી ફેમસ છે.
Published at : 03 Jul 2025 06:20 PM (IST)
આગળ જુઓ



















