શોધખોળ કરો
Neha Malik PHOTO: નેહા મલિકે એવો બોલ્ડ લુક બતાવ્યો કે ફેન્સ થઈ ગયા બેકાબુ
Neha Malik PHOTO: ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરોમાં નેહા શોર્ટ ડ્રેસમાં જોઈ શકાય છે. ફેન્સને અભિનેત્રીનો આ લુક ખુબ પસંદ આવી રહ્યો છે.

નેહા મલિક
1/8

Neha Malik PHOTO: ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરોમાં નેહા શોર્ટ ડ્રેસમાં જોઈ શકાય છે. ફેન્સને અભિનેત્રીનો આ લુક ખુબ પસંદ આવી રહ્યો છે.
2/8

ભોજપુરી અભિનેત્રી નેહા મલિકને આજે કોઈ પરિચયની જરૂર નથી. તેમણે પોતાના દમ પર ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
3/8

નેહાએ ભોજપુરી ઇન્ડસ્ટ્રીથી કરિયરની શરૂઆત કરી હતી.
4/8

નેહા તેના પ્રોજેક્ટ્સ સિવાય તેના લુક્સને કારણે પણ ઘણી હેડલાઇન્સમાં રહે છે.
5/8

ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરોમાં નેહા શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે.
6/8

લુકને કમ્પ્લીટ કરવા માટે નેહાએ ન્યૂડ મેકઅપ કર્યો છે અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે.
7/8

આ તસવીરોમાં નેહા ખૂબ જ હોટ લાગી રહી છે. ફેન્સ આ લુકને હોટ ગણાવીને ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે.
8/8

તો બીજી તરફ તેનો આ લુક થોડી જ વારમાં ચાહકોમાં ઝડપથી વાયરલ થવા લાગ્યો છે. માત્ર ચાહકો જ નહીં પરંતુ તમામ સેલેબ્સ કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
Published at : 12 Jul 2023 11:34 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ટેકનોલોજી
દેશ
મનોરંજન
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
