શોધખોળ કરો
નેહા શર્માએ બ્લેક ડ્રેસમાં તસવીરો શેર કરી સોશિયલ મીડિયામાં લગાવી આગ
1/5

અભિનેત્રી નેહા શર્મા સોશિયલ મીડિયા સેન્સેશન તરીકે પણ જાણીતી છે. તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હોટ અને બોલ્ડ ફોટાથી ભરેલું છે. નેહા શર્માએ હાલમાં બ્લેક ડ્રેસમા હોટ તસવીરો શેર કરી છે.
2/5

એક્ટ્રેસનો બ્લેક ડ્રેસમાં ખૂબ જ બોલ્ડ અને હોટ અંદાજ જોવા મળ્યો છે. એક્ટ્રેસની તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી છે. નેહા આ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
Published at : 09 Apr 2022 07:48 PM (IST)
આગળ જુઓ
ટ્રેન્ડિંગ સમાચાર





















